gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in GUJARAT
0 0
0
સર્વિસ રોડને પહોળો કરવામાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ જવાની ભીતિ | Fears that more than 400 trees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચ-૦ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને સમાંતરનાં

જાનલેવા બની ચૂકેલા સાંકડા સર્વિસ રોડને ટુ લેનમાંથી પહોળો
કરીને ફોરલેન કરવાની કવાયતમાં વૃક્ષોનું નડતર ચિંતાનો વિષય

ગાંધીનગર :  પાટનગરમાં અને આસપાસના વિસ્તારમાં રોડ પર વધી રહેલા
ટ્રાફિકથી વધી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રસ્તા પહોળા કરવાની યોજનાઓ
હાથ પર લેવાઇ છે. તેમાં ચ ૦ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગને સમાંતરનાં સવસ
રોડને પહોળો કરવાની યોજના સામેલ છે. પરંતુ તેમાં ૪૦૦થી વધુ વૃક્ષોનો ભોગ લેવાઇ
જવાની ભીતી છે. સવસ રોડને ટુ લેનમાંથી ફોર લેન કરવાની કવાયતમાં વૃક્ષોનું નડતર
ચીંતાનો વિષય બન્યો છે.

ઉપરોક્ત સવસ રોડ પર રસ ડ્રાઇવિંગના પગલે માનવ મૃત્યુના
બનાવો બન્યા બાદ સ્થાનિક રહેવાસીઓ તથા આગેવાનો દ્વારા રોડને પહોળો કરવાની માંગણીને
પ્રબળ બનાવવામાં આવી છે. ત્યારે શહેરી તંત્ર દ્વારા કરાયેલા આયોજન અંતર્ગત મુખ્ય
માર્ગની બન્ને બાજુએ સવસ રોડને ટુ લેનમાંથી ફોર લેન કરવામાં રૃપિયા ૨૦૦ કરોડનો
ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. જેના પગલે આ કામ સરકાર દ્વારા કરી આપવામાં આવે તેવી રજુઆત
પણ કરવામાં આવી છે. પરંતુ આ સાથે સવસ રોડને પહોળો કરવામાં નવી સમસ્યા સર્જાવાની
શક્યતા ઉભી થઇ છે. આમ તો ગાંધીનગર હવે બે દશકા પહેલાના જેવું હરિયાળુ શહેર રહ્યું
નથી. છતાં વૃક્ષોની સંખ્યા જળવાઇ રહી હોવાથી રોડની બાજુઓ પર ગ્રીનરી જોવા મળે છે.
ત્યારે આ માર્ગ પર પણ ૪૦૦ ઉપરાંત વૃક્ષો એવા છે
, જેનો ભોગ લેવામાં આવે તો જ સવસ રોડને પહોળો કરી શકાય તેમ
છે.

વૃક્ષ છેદનની વાતે પર્યાવરણ પ્રેમીઓ ભડકી જવાની શક્યતા

પાટનગરમાં વૃક્ષોના છેદનની વાત આવે તેની સાથે જ પર્યાવરણ
પ્રેમીઓ ભડકી જતાં હોય છે. પરંતુ વિકાસ અને વૃક્ષોનું જતન હવે એક સિક્કાની બે બાજુ
જેવા બની ગયાં છે. ક્યાં તો વિકાસ મળે અથવા વૃક્ષો રહે તેવી સ્થિતિનું સર્જન થયું
હોવાથી જો સરકાર તરફથી પણ આ માર્ગને પહોળો કરવાનું આયોજન કરવામાં આવે તો ૪૦૦થી વધુ
વૃક્ષો કાપવાની વન વિભાગ પાસેથી મંજુરી લેવાની રહેશે. આ પ્રક્રિયા જટીલ અને લાંબી હોવાથી
રોડને પહોળો કરવાની જમીની કામગીરી ક્યારે શરૃ થશે તે પણ કહી શકાય તેમ નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…
GUJARAT

અમદાવાદ પ્લેન ક્રેશઃ પાઇલટ સુમિત સભરવાલે છેલ્લી ઘડી સુધી દુર્ઘટના રોકવાના પ્રયાસ કર્યા હતા, જાણો લેબ…

May 18, 2026
વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…
GUJARAT

વિદેશી દારૂની ૩૪૫૬ બોટલ કિ.રૂ.૬,૨૨,૦૮૦/-સહિત કુલ રૂ.૧૨,૭૨,૦૮૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી…

May 18, 2026
વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…
GUJARAT

વડોદરામાં કોર્પોરેટર આશિષ જોશી સામે ખોટા પોલીસ કેસ મુદ્દે કોંગ્રેસનો હોબાળો | Congress creates rucku…

May 18, 2026
Next Post
જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis...

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c…

ફર્નિચર કોન્ટ્રાક્ટરે ૧૧ લાખ લઇ લીધા પછી કામ નહીં કરતાં ફરિયાદ | Complaint filed against furniture c...

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa…

સારથી સોફ્ટવેરના ધાંધિયાથી ડ્રાઇવીંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરંભે | Driving test process disrupted by Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટિકિટ ખરીદવા માટે ઉત્સુક ક્રિકેટચાહકોને છેતરવા સાયબર ગઠિયા સક્રિય થયા | Cyber ​​criminals have becom…

ટિકિટ ખરીદવા માટે ઉત્સુક ક્રિકેટચાહકોને છેતરવા સાયબર ગઠિયા સક્રિય થયા | Cyber ​​criminals have becom…

4 months ago
ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

ડિવાઈડર સાથે બુલેટ બાઈક અથડાતા બે યુવકોના મોત, એકને ઈજા | Two youths die one injured after bullet bi…

2 months ago
‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

‘…તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ’, મનીષ સિસોદિયાની માગ | Manish Sisodia Seeks Law …

9 months ago
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News