gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
ગારિયાધારના રૂપાવટી રોડ પર અકસ્માતમાં વૃદ્ધનું મોત | Elderly man dies in accident on Rupavati Road i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અજાણ્યા આઈસરે અકસ્માત સર્જ્યો

– કામ સબબ જઈ રહેલા વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી, ગારિયાધાર પોલીસમાં ગુનો નોંધાયો

ભાવનગર : ગારિયાધાર તાલુકાના રૂપાવટી રોડ પર અજાણ્યા આઈસરે અડફેટે લેતા બાઈક પર જઈ રહેલા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસ મથકમાં અજાણ્યા આઈસર ચાલક સામે ગુનો નોંધાયો છે.

ગારિયાધારના વતની અને હાલ સુરત મોટા વરાછા ખાતે રહેતા મહેશભાઈ ધીરૂભાઈ ગોધાણીએ ગારિયાધાર પોલીસ મથકમાં અજાણ્યા આઈસર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગારિયાધાર ખાતે રહેતા તેમના પિતા તેમનું બાઈક લઈને ગતરોડ બપોરના સમયે જઈ રહ્યાં હતા ત્યારે ગારિયાધાર રૂપાવટી રોડ પાસે અજાણ્યો આઈસર ચાલક તેમની સાથે અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. જે બાદ તેમના પિતાને પ્રથમ અમરેલી સરકારી દવાખાને અને બાદમાં ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…
GUJARAT

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

March 21, 2026
‘અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા’, અમદાવાદના બોપલમાં ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSIએ ધમકાવ્યો; SPને…

વડોદરા કલેકટર કચેરીએ આંગણવાડીની બહેનોનો મોરચો : તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર | Anganwadi sisters’ front…

Next Post
ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93…

ડૉલર સામે રૂપિયામાં તીવ્ર કડાકો : 93ની સપાટી ગુમાવી | Rupee plunges sharply against dollar: loses 93...

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill…

ગુતાલની સીમમાં અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટે લેતા મોત નીપજ્યું | An unknown driver hit and kill...

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip…

ચોટીલા પાસે ત્રિપલ અકસ્માતમાં અમદાવાદની યુવતી અને સગીરનું મોત | Ahmedabad girl and minor die in trip...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટેરામાં ટ્રેકટરમાં ભરેલા પાંચ પશુંઓ માલધારી ભગાડી ગયા | Fitu kou ra su seni Motera

5 months ago
પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

3 months ago
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

4 months ago
શું ફરી ભત્રીજા અજિત પવાર સાથે હાથ મિલાવશે શરદ પવાર? ખુદ જણાવ્યો ભવિષ્યનો પ્લાન | will sharad pawar …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News