gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…

G METRO NEWS by G METRO NEWS
May 10, 2026
in GUJARAT
0 0
0
ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્થાનિક તંત્રવાહકોની લુલી કામગીરીથી

દાડમિયાવાડી, સુખનાથ અને વાવ પ્લોટ વિસ્તારમાં પણ નીયમીત સફાઈનો અભાવ

ગારિયાધાર – છેલ્લા એક માસથી ગારિયાધાર શહેરનું મેઈન બજાર નીયમીત
સફાઈના અભાવે ગંદકીથી ખદબદી રહ્યુ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા ઉપરાંત
સ્થાનિક તંત્રવાહકોની લુલી કામગીરીથી સ્થાનિક રહિશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ગારિયાધાર શહેરમાં નગરપાલિકાના કર્મચારીઓની સફાઈના મામલે ભારે નિરસતાને
લઈને મુખ્ય બજાર ઉપરાંત વિવિધ રહેણાંકીય વસાહતોમાં નીયમીતપણે સફાઈકાર્ય હાથ ન
ધરવામાં આવતા ચોતરફ ગંદકીના ઢગલા ખડકાઈ રહ્યા છે. અહિંના આશ્રમ રોડ ઉપર આવેલા
નગરપાલિકાના પાર્કિંગમાં છેલ્લા ચાર માસથી કોઈપણ પ્રકારની સાફસફાઈ તંત્ર દ્વારા
કરવામાં ન આવતા સમગ્ર પાર્કિંગમાં કચરાના ઢગલાઓ થવા પામ્યા છે. આ ઉપરાંત
દાડમિયાવાડી
,
સુખનાથ બગીચો, વાવ પ્લોટ તેમજ સાર્વજનિક કોમન
વિસ્તાર સહિતની અનેક જગ્યાઓ પર પણ આ જ સમસ્યા છે.આ અંગે પેધી ગયેલા તંત્ર દ્વારા
દરકાર લેવાતી નથી. જેના કારણે અત્રે વ્યાપક પ્રમાણમાં માથુ ફાટી જાય તેવી ગંદકીના
થર જામવા લાગ્યા છે.આ ગંભીર બાબતે સ્થાનિકો દ્વારા રજુઆતો અને ફરીયાદો કરાઈ રહી છે
તેમ છતાં તંત્રવાહકો આંખ આડા કાન કરી રહ્યા છે.તંત્ર  દ્વારા લોકોની સુખાકાર માટે ઘટતી કાર્યવાહી હાથ
ધરે તેવુ રહિશો ઈચ્છી રહ્યા છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc…

તિરુપતિમાં AI સિસ્ટમ લગાવાઈ દર્શનના વેઇટિંગ ટાઈમમાં ઘટાડો | AI system installed in Tirupati to reduc...

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo…

જોગીવાડની ટાંકી પાસે 2 ભાઈ પર લાકડાના ધોકા વડે બે ઈસમનો હુમલો | Two men attack two brothers with woo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક. પાસે શસ્ત્રો અને દારૂગોળાની અછત યુદ્ધ થાય તો ચાર દિવસમાં તળિયું દેખાશે | Pak has shortage of we…

1 year ago
જામનગર શહેર ભાજપના પૂર્વ અગ્રણીના બે પુત્રો ઉપર શાક માર્કેટ વિસ્તારમાં વાહન ખસેડવા બાબતે તીક્ષણ હથિય…

6 months ago
વિદેશ જવાની લાલચ આપી 72 લાખની છેતરપિંડી કરનાર મહિલાની ધરપકડ | Woman arrested for defrauding Rs 72 la…

4 weeks ago
બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News