gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Girnar Lili Parikrama 2025: ગિરનારની પંચકોશી લીલી પરિક્રમા પર આ વર્ષે કમોસમી વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે. પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર ભારે કાદવ-કીચડ અને પાણી ભરાવાની વિકટ પરિસ્થિતિને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભાવિકો માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે, વર્ષો જૂની ધાર્મિક પરંપરા અને શ્રદ્ધા અકબંધ રહે તે માટે કારતક સુદ અગિયારસના શુભ મુહૂર્તે મધ્યરાત્રિએ 12 વાગ્યે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તંત્રના નિર્ણય છતાં આસ્થાનું ઘોડાપૂર ‘જય ગિરનારી’ના નાદ સાથે ગિરનાર તળેટીએ ઉમટ્યું હતું.

પરંપરા મુજબ, ભવનાથ તળેટી સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશદ્વાર ખાતેથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર રાણાવસિયાએ સૌપ્રથમ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પૂજન કરી, દીપ પ્રાગટ્ય કર્યું અને શ્રીફળ વધેરીને પરંપરા જાળવી હતી. આ સમગ્ર વિધિ દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય ગિરનારી’ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ગિરનાર તીર્થક્ષેત્રના શેરનાથ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શૈલજા દેવી માતાજી, કિન્નર અખાડાના સંતો તેમજ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ 'જય ગિરનારી'ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ 2 - image

આ પણ વાંચો: પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો

જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવિકોની સુરક્ષા સર્વોપરી છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો રૂટ અત્યંત ખરાબ અને કાદવવાળો થઈ ગયો છે. આથી, ભાવિકો માટે આ વર્ષે પરિક્રમા મોકૂફ રખાઈ છે. તેમણે ઉમેર્યું કે, ધાર્મિક મહત્ત્વ અને મુહૂર્ત જાળવવા માટે, મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ સાથે એક પ્રતિકાત્મક યાત્રા યોજવામાં આવી છે, જે વહેલી સવારે શરૂ થઈ મોડી સાંજ સુધીમાં પૂર્ણ થશે.

પરિક્રમા સત્તાવાર રીતે બંધ હોવાની જાહેરાત છતાં લાખો શ્રદ્ધાળુઓ પરિક્રમા શરૂ થવાની આશાએ ભવનાથ તળેટીએ પહોંચી ગયા હતા. પરિક્રમાનો મુખ્ય માર્ગ બંધ હોવાથી, ભાવિકોનું ઘોડાપૂર ગિરનાર પર્વત પર દર્શન માટે ઉમટી પડ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio…

સુરત: સમુદ્રમાં આવેલા ડિપ્રેશનથી વરસતો વરસાદ લગ્ન આયોજકો માટે બન્યો વિલન | Rainfall from a depressio...

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું | Drunk husband fights wife drinks poison

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું | Drunk husband fights wife drinks poison

સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી છેતરપિંડી: મહિલા સામાજીક કાર્યકર પાસેથી રૂપિયા પડાવી લેનાર સામે ગુન…

સસ્તામાં ટુ વ્હિલર અપાવવાનું કહી છેતરપિંડી: મહિલા સામાજીક કાર્યકર પાસેથી રૂપિયા પડાવી લેનાર સામે ગુન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple shattered after motorcycle slips husband die…

6 months ago
સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…

સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી છતાં કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જૂના દેવાએ વધારી મુશ્કેલી | f…

4 months ago
FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

1 year ago
બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News