gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
ગીર સોમનાથના જંગલમાં મધ પાડવા જવું ભારે પડ્યું, સિંહણે જીવલેણ હુમલો કરતા યુવકને હોસ્પિટલ ખસેડાયો | L…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lioness Attack In Gir Somnath: ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ નામના યુવાન પર સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે વન વિભાગે હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.

મિત્રો સાથે મધ પાડવા ગયા ને સિંહણ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, બોડીદર ગામના રમેશ લેકુ વાઘેલા પોતાના બે મિત્રો સાથે બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં મધ પાડવા ગયા હતા. આ દરમિયાન અચાનક એક સિંહણ ત્યાં આવી ચડી હતી. સિંહણને જોતા જ રમેશના બંને મિત્રો ભયભીત થઈ જીવ બચાવવા નાસી છૂટ્યા હતા, જ્યારે સિંહણે રમેશ પર હુમલો કરી તેને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી.

આ પણ વાંચો: ‘કિંજલની જેમ અમારી દીકરી પણ રબારી સમાજ પાછી આપે…’, પટેલ-ચૌધરી પરિવારોની રબારી આગેવાનોને અપીલ

લોકો દ્વારા બૂમાબૂમ કરતા યુવકનો જીવ બચ્યો

હુમલા દરમિયાન રમેશે હિંમત પૂર્વક સિંહણનો સામનો કર્યો હતો. આ દરમિયાન નજીકમાંથી પસાર થતા લોકોએ બૂમાબૂમ અને હાકલા-પડકારા કરતા સિંહણ યુવકને છોડીને દૂર ભાગી ગઈ હતી. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી રમેશને ગીર ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ જસાધર વન વિભાગની ટીમ કાર્યરત થઈ હતી. વન વિભાગે ટૂંકા ગાળામાં જ હુમલો કરનાર સિંહણને લોકેટ કરી તેને પાંજરે પૂરી લીધી છે. જોકે, આ વિસ્તારમાં હજુ પણ અન્ય એક સિંહણ અને તેના બે બચ્ચાની હાજરી હોવાથી વન વિભાગે પેટ્રોલિંગ તેજ કર્યું છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ

ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ જ શાણાવાંકિયા ગામે આઠ વર્ષની બાળકી પર પણ સિંહણે હુમલો કર્યો હતો. ગીરના સરહદી ગામોમાં ટૂંકા ગાળામાં વધતા જતા સિંહના હુમલાઓને કારણે ખેડૂતો અને શ્રમિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…
GUJARAT

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over pressure in Gee…

March 15, 2026
અમદાવાદ: વાસણામાં 91 વર્ષીય વૃદ્ધના ઘરમાં ઘૂસી લૂંટ કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો, માર મારી 75 હજાર પડાવ…

જય ભવાની નગરમાં પાણી -ડ્રેનેજની સમસ્યા મુદ્દે રહીશોનો વિરોધ | Residents protest over water and drain…

Next Post
રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું

અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું

VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

VIDEO: 'સૌની માફી માંગતા જાઓ..', 'ઇચ્છા મૃત્યુ'ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુનિતા વિલિયમ્સને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું |

12 months ago
જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

3 months ago
મેટોડામાં વેપારીને ધમકાવી વ્યાજખોરે દુકાનને તાળા મારી દીધા | A moneylender threatened a trader in Me…

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News