gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
ગીર સોમનાથ જિલ્લામાં 45 દિવસમાં 200 કરોડથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ | Mineral theft worth more than Rs 20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લીઝ ઉપરાંતની જમીનમાંથી ગેરકાયદે ખનન પ્રવૃતિ કરી કરોડો રૂપિયા ગજવામાં : કોડીનાર તાલુકામાં સોથી વધારે 16  સ્થળોએ દરોડા : કરોડોની ચોરી કરી લીધા બાદ  ફક્ત લાખોનો દંડ થતો હોવાથી માફીયાઓને ઘી કેળા

વેરાવળ, : ગીર સોમનાથ જિલ્લામાં વકરી ગયેલી ગેરકાયદે ખનન પ્રવૃતિ સામે કલેકટર સહીતની સરકારી એજન્સીઓએ પગલા લેવાનું ચાલુ કરી  45 દિવસમાં 200 કરોડની ખનીજ ચોરી પકડી લીધી છે. અહીના ખનીજચોરોની મોડસ ઓપરેન્ડી એવી છે કે  સરકારે ફાળવેલી લીઝ ઉપરાંતની લાગુ જમીનમાં કે આસપાસની જમીનમાં ખનન કરીને કરોડોની ખનીજ ચોરી કરી  ખિસ્સા ભરી લેવામાં આવે છે. 

ગીરસોમનાથ જીલ્લામાં ફકત 45 દિવસમાં 200 કરોડથી વધારેની ખનીજચોરી કલેકટરે ઝડપી તેમાં લાઈમ સ્ટોન, રેતી,બ્લેકટ્રેપના અલગ અલગ વાહનો તેમજ ખાણો ે ઝડપેલી છે .જેમાં કોડીનાર તાલુકામાં 16 થી વધારેસ્થળેથી ખનીજ ચોરી ઝડપાઈ છે.

ગીરસોમનાથ જીલ્લા કલેકટર દિવિજયસિંહ જાડેજાએ જણાવેલ હતું કે અનેકગામોમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરી ગૌચર કે સરકારી જમીનમાં ખોદકામ ચાલતું હોય તેમાં કેટલી ખાણો ચાલે છે તેની વિગતો મંગાવી છે. ત્યારબાદખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરી હતી જેમાં બહાર આવેલ હતું કે જે પણ લીઝધારકોનો લીઝ મજુર થયેલ હોય તમાં વધારાનો લીઝ ખાદી નાખેલ હતી.આથી દરોડા કાર્યવાહી કરીને  45 દિવસમાં ં 26 જગ્યાએ દરોડા પાડેલ હતા .જેમાં 23 લાખ મેટ્રીક ટનથી વધારે ખનીજ ચોરી ઝડપાયેલ છે . 221 કરોડના કેસ કરેલ છે .વધુમાં જણાવેલ હતું કે ઓવરલોર્ડ વાહનોમાં 26 વધુ કેસ જેમાં 3 લાખથી વધારે દંડ, રોડ સેફટીના 82 કેસમાં રૂા. 50,000ફીટનેસ  કેન્સલના પાંચ કેસમાં  રૂા. 96000 નો દંડ કરલ છે .હજુ પણ જીલ્લાભરમાં કડક  કામગીરી સતત ચાલુ રહેશે .

ગીરસોમનાથ જીલ્લાના મોટા ઉદ્યોગગૃહામાંે  દરરોજ હજારો ટન ખનીજ  વપરાઈ રહેલ છે.જેમાં લીઝ મજુર થયેલ હોય તેના બદલે બીજેથી ખનીજ ચોરી કરવામા આવે છે .પાસો પણ બોગસ બનાવવામાં આવતા હોય તેવો ખુલ્લેઆમ આક્ષેપ થઈ રહેલ છે .૨૦૧૬થી૨૦૨૫ સુધી બ્લેકટ્રીપની 14થી વધારે ખાણોમાં કરોડોની ચોરી થયેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …
GUJARAT

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

March 31, 2026
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…
GUJARAT

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

March 31, 2026
એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…
GUJARAT

એક તરફ લાખો યુવાનો બેકાર બીજી તરફ બીજે નોકરી હોવા છતાં AMC માં નોકરી મેળવી રાજીનામાનો ખેલ | On the o…

March 31, 2026
Next Post
અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A…

અમરેલી જિલ્લામાં 6 સરકારી પ્રાથમિક શાળાઓને 2 વર્ષમાં અલીગઢી તાળા | 6 government primary schools in A...

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: ...

નાના કપાયામાં અજાણી યુવતી અને ગજોડ પાસે ભુજના યુવકની આત્મહત્યા કે, હત્યા ભેદ હજુ અકબંધ | Suicide or …

નાના કપાયામાં અજાણી યુવતી અને ગજોડ પાસે ભુજના યુવકની આત્મહત્યા કે, હત્યા ભેદ હજુ અકબંધ | Suicide or ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં તંત્રના પાપે બે ગાયોના કરુણ મોત! ખુલ્લા ખાડામાંથી ત્રણ વાછરડીને માંડ-માંડ બચાવાઈ | Civic …

અમદાવાદમાં તંત્રના પાપે બે ગાયોના કરુણ મોત! ખુલ્લા ખાડામાંથી ત્રણ વાછરડીને માંડ-માંડ બચાવાઈ | Civic …

2 months ago
આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર રૂા. 12,911 કરોડથી વધી 14,015 કરોડ થયું | Anand Amul Dairy turnover increa…

9 months ago
બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

બે દિવસમાં બર્ડ રેસ્કયૂના ૪૦ થી વધુ કોલ, નિકોલમાં હાઈડ્રોલિક ક્રેન દ્વારા ટાવર ઉપર ફસાયેલી સમડીને બચ…

2 months ago
વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

વિશ્વંભરીધામ રાબડાની RTI કર્યાનાં મનદુ:ખમાં વકીલ સહિત 3નું અપહરણ | 3 people including a lawyer kidna…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News