gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Free Ration Beneficiaries Gujarat: વિધાનસભામાં આજે અન્ન-નાગરિક પુરવઠા વિભાગની બજેટ માંગણી સામે કોંગ્રેસના ધારાસભ્યએ કાપ દરખાસ્ત મુકતા સરકાર સામે આકરા પ્રહારો કરી જણાવ્યું કે રાજ્યમાં મફત અનાજ વિતરણમાં પાંચ વર્ષમાં લાભ લેનારા 41 લાખ લોકો વધ્યા છે.

વિકાસ મોડલ પર શૈલેષ પરમારના પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે સરકારના વિકાસ મોડલને વિકાસશીલ ગરીબનું મોડલ ગણાવીને કહ્યું કે 2021-22માં 3.41 કરોડ લોકોએ રાજ્યમાં મફત અનાજ વિતરણનો લાભ લીધો હતો અને 2025-26માં 3.82 કરોડ લોકો લાભ લેવા નોંધાયા હતા. જેમાં 75.29 લાખ કુટુંબો છે. આમ પાંચ વર્ષમાં 41 લાખ લોકો વધ્યા છે.

5 વર્ષમાં મફત અનાજના વિતરણમાં 5.23 લાખ ટનનો વધારો

2020 કરતા 2025માં 523816 ટન વધુ મફત અનાજ વિતરણ થયું છે. રાજ્યની 100 ટકા વસ્તીમાં 55 ટકા વસ્તી મફત અનાજ મેળવે છે. 45 ટકા લાભ નથી લેતા. જ્યારે સરકારે બચાવમાં કહ્યું કે કોંગ્રેસના આંકડા ખોટા છે. દેશમાં કુલ 80 કરોડ લાભાર્થી છે ત્યારે રાજ્યમાં 2024માં 3.34 કરોડ લાભાર્થી નોંધાયા છે. 3.83 કરોડ સુધી લાભાર્થી પહોંચી શકે છે.

રાશનના વિતરણમાં પારદર્શિતા માટે સરકારનો મોટો નિર્ણય

રાજ્યમાં તુવેરદાળ, ચણા અને ખાંડના વિતરણમાં પારદર્શિતા લાવવા તથા ગ્રાહકોની ફરિયાદો ઘટાડવા માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ હવે આ વસ્તુઓનું વિતરણ છૂટકને બદલે 1 કિલોગ્રામના પ્રમાણિત પેકિંગમાં કરવામાં આવશે. આ અંગે વિધાનસભામાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલા 17,000થી વધુ વાજબી ભાવના દુકાનદારોના કમિશનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે દુકાનદારોને પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયાને બદલે 185 રૂપિયા કમિશન ચૂકવાશે, જેના માટે સરકાર દ્વારા 67.20 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: 183 કરોડનું પોન્ઝી સ્કીમ કૌભાંડ બે ભાગેડુ ગુજરાતીની ધરપકડ

દરેક જિલ્લામાં ગ્રાહકો માટે સ્થાપવામાં આવશે સમાધાન કેન્દ્રો

રાજ્યના દરેક જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ આયોગોમાં ‘પ્રિ-લિટિગેશન અને સમાધાન કેન્દ્રો’ સ્થાપવામાં આવશે. જેથી ફરિયાદોનો કોર્ટની લાંબી પ્રક્રિયા વિના ઝડપી ઉકેલ આવશે. આ ઉપરાંત વિશ્વમાં પ્રથમવાર કંપનીઓને ગ્રાહકો પ્રત્યેના વર્તન અને ફરિયાદ નિવારણના આધારે રેટિંગ આપવા માટે કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ તૈયાર કરનારું ગુજરાત વિશ્વનું પ્રથમ રાજ્ય બનશે.’

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…
GUJARAT

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

March 14, 2026
સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…
GUJARAT

સુરતના તડકેશ્વરમાં ટાંકી કાંડમાં ફસાયેલી એજન્સી પાસે હજુ 7 ‘પ્રોજેક્ટ’, બ્લેક લિસ્ટ કેમ ન કરી એવો કો…

March 14, 2026
જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…
GUJARAT

જામનગરમાં પાવરચોરીના કેસમાં આરોપીને 440 વોલ્ટના ઝટકારૂપ રૂ.1.16 કરોડનો દંડ ફટકારતી સ્પે.કોર્ટ | Spec…

March 14, 2026
Next Post
ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We…

ગુજરાતમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી! સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતનાં આ જિલ્લામાં પડી શકે છે હળવો વરસાદ | We...

અમરેલી: સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ્પ! | Long…

અમરેલી: સાવરકુંડલામાં ગેસ સિલિન્ડરના રજિસ્ટ્રેશન માટે લોકોની લાંબી લાઈનો, ઓનલાઈન બુકિંગ ઠપ્પ! | Long...

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવાના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન | Customers a…

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવાના ફોન આપમેળ 'કટ' થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન | Customers a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

2 months ago
સુરત: મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કાર…

સુરત: મગદલ્લા-હજીરા બોટ સ્પર્ધામાં મોટી દુર્ઘટના ટળી, મધદરિયે હોડી પલટી છતાં તરવૈયા નાવિકોનો ચમત્કાર…

2 months ago
આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

આણંદમાં દોઢ અને ઉમરેઠમાં એક ઈંચ જેટલો વરસાદ પડયો | Anand received one and a half inches of rain and …

7 months ago
વડોદરા કોર્પોરેશન ફાયર સર્વિસ પ્રત્યે બેદરકાર,16 ફાયર સ્ટેશનમાંથી માત્ર 7 જ સ્ટેશન કાર્યરતઃ50 ટકા જગ…

વડોદરા કોર્પોરેશન ફાયર સર્વિસ પ્રત્યે બેદરકાર,16 ફાયર સ્ટેશનમાંથી માત્ર 7 જ સ્ટેશન કાર્યરતઃ50 ટકા જગ…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News