gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં રિક્ષાચાલક પર ડબલ સવારી બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ હીચકારો હુમલો કર્યો | Two bikers a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર સનમ સોસાયટી વિસ્તારમાં રહેતા ઇબ્રાહિમ દાઉદભાઇ માકોડા નામના 45 વર્ષના રિક્ષાચાલક ગઇકાલે ગાંધીનગરથી ડી.કે.વી કોલેજ વિસ્તારમાં રીક્ષાનું ભાડું લઇને આવ્યા હતા, ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ત્યાં આવીને કહેવા લાગેલા કે અહીયાં તું રિક્ષા કેમ રાખશ, તેમ કહી ને હીચકારો હુમલો કર્યો હતો, અને બન્ને હુમલાખોરો ભાગી છૂટ્યા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત અને બેશુદ્ધ બનેલા ઇબ્રાહિમભાઇને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેઓને બ્રેઇન હેમરેજ થઈ ગયું હોવાનું જાહેર કરાયું છે, અને હાલ આઈ સી યૂ વિભાગમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આ બનાવની જાણ થતાં સિટી-બી ડિવિઝનની પોલીસ ટુકડી જી.જી. હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ઇબ્રાહિમ માકોડાના પત્ની નફીશાબેન દ્વારા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ હુમલા અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા હુમલાખોરોને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ …

થલતેજની સ્નેહાંજલિ સોસાયટી પર ગમે તે ઘડીએ બુલડોઝર ફેરવાશે, સુપ્રીમમાં કન્ટેમ્પ્ટ દાખલ થયાનો ઘટસ્ફોટ ...

જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th…

જામજોધપુરના પરડવા ગામમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના પિતાના 4 મળતીયાઓએ હંગામો મચાવ્યો | 4 friends of th...

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb…

મોરબીમાં કરુણાંતિકા, દ્વારકાધીશના દર્શને જતા બનાસકાંઠાના 5 પદયાત્રીને ડમ્પરે કચડ્યાં, 4ના મોત | Morb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર | Assembly election…

6 months ago
વલ્લભીપુર બ્રાન્ચની ડી-ટુ કેનાલની સફાઇ કરવામાં નહીં આવતા હાલાકી | Trouble as D 2 canal of Vallabhipu…

7 months ago
VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News