gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
પ્રેમિકાની ક્ર હત્યા કરનાર આરોપીને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદ | Accused of serial murder of girlfr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કલોલ તાલુકાના રકનપુર ખાતે સર્વન્ટ ક્વાર્ટરમાં

સ્ત્રીની હત્યા સમાન બીજું કોઈ પાપ નથી અને આવો ગુનો કરનાર સામે કઠોર દંડ કરવો અનિવાર્ય ઃ કોર્ટનું અવલોકન

ગાંધીનગર :  કલોલ તાલુકાના રકનપુર ગામે કંપનીના સર્વન્ટ ક્વાર્ટરમાં
અન્ય સાથે સંબંધ હોવાની અદાવત રાખીને યુવાન દ્વારા તેની પ્રેમિકાની હત્યા કરી
દેવામાં આવી હતી અને કેસ ચાલી જતાં કલોલના એડિશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા સરકારી
વકીલની દલીલો અને પુરાવાઓને આધારે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધીની સજા આપી છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશનો વતની
નારાયણસીંગ મખ્ખનસીંગ કુશવાહા રકનપુર ગામે પ્રમુખ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અરવિંદ
એકવા પ્રા. લિ. કંપનીના ક્વાર્ટરમાં રહેતો હતો. તેને શોભા ઉર્ફે શોભના ગોપાલ
વાનખેડે સાથે પ્રેમ સંબંધ હતો. જોકે
,
શોભનાને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા અને તે વારંવાર પૈસાની માંગણી
કરતી હોવાથી તેની હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો. ગત ૯ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ
તેના મકાનમાં શોભના સાથે તેને ઝઘડો થતાં પાવડાનો તૂટેલો લાકડાનો ધોકો શોભનાના
માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ અત્યંત ક્રતા દાખવી શોભનાનું માથું
દીવાલ સાથે અથડાવી અને કપડા સુકવવાના દોરડા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી
હતી. હત્યા બાદ રૃમને બહારથી તાળું મારી ફરાર થઈ ગયો હતો. કોરોના કાળના કારણે
લાંબા સમય પછી જ્યારે લાશ મળી ત્યારે તે હાડપિંજર હાલતમાં હતી. જે સંદર્ભે સાંતેજ
પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ કેસ કલોલના ૫માં એડીશનલ સેસન્સ જજ
બી.આર. રાજપુતની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ જે.એચ જોશી દ્વારા ધારદાર
દલીલો કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો પુરાવો એફ.એસ.એલ દ્વારા
આપવામાં આવેલ ડી.એન.એ અહેવાલ સાબિત થયો હતો. કોર્ટે અવલોકન કર્યું હતું કે
, ફરિયાદ પક્ષ તમામ
સાંયોગિક પુરાવાની કડીઓ જોડવામાં સફળ રહ્યો છે.આમ
, સમાજમાં દાખલો બેસે તે રીતે કોર્ટે આ જઘન્ય અપરાધ માટે આરોપીને
તેના છેલ્લા શ્વાસ સુધી જેલના સળિયા પાછળ રાખવાનો આદેશ આપ્યો છે.આ કેસના ચુકાદાની
શરૃઆત ન્યાયાધીશ દ્વારા એક પવિત્ર શ્લોકથી કરવામાં આવી હતી ન ીવધસમં પાપં ન ચતતત્સ
દશાંડ૫૨ઃ તસ્માત તસ્ય વંધે દંડ
,
કઠોર સમ્પ્રદીપમ. જેનો અર્થ સ્પષ્ટ કરતા કોર્ટે જણાવ્યું હતું કે ીની હત્યા
સમાન બીજું કોઈ પાપ નથી અને આવો ગુનો કરનાર સામે કઠોર દંડ અનિવાર્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh…

બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh...

વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall …

વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall ...

એમ.એસ.યુનિ.ની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર કરવામાં વિલંબ | roster approval delaying process…

એમ.એસ.યુનિ.ની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર કરવામાં વિલંબ | roster approval delaying process...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હત્યાના થોડા કલાકો પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયેહ સાથે હતો’, ગડકરીનો ચોંકાવનારું નિવેદન | Nitin…

‘હત્યાના થોડા કલાકો પહેલા હું હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયેહ સાથે હતો’, ગડકરીનો ચોંકાવનારું નિવેદન | Nitin…

8 months ago
મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથે બેની ધરપકડ

1 year ago
જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

જામનગરના સોની વેપારીને મિત્રતામાં દગો થયો : સોનાનો ચેઇન ગુમાવ્યો, ઉપરાંત લેપટોપ અને સાઉન્ડ સિસ્ટમના …

4 months ago
આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

આવીને પત્નીને તમાચો ઝીંક્યો, બંને વચ્ચે ઝપાઝપી બાદ ફાયરિંગ શરૂ કર્યું | He came and slapped his wife…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News