gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ | N…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ | N…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: ઉનાળાની શરૂઆત થતાં જ આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે અને ગરમીનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો છે, ત્યારે આ કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો કુદરતના શરણે જઈ રહ્યા છે. પ્રકૃતિની ગોદમાં વસેલા નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી પસાર થતી કરજણ નદીના કિનારે આવેલો ‘ધોબીશાલ’ વિસ્તાર હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં નદીનું વહેતું પાણી એક સુંદર કુદરતી ઝરણા જેવો અહેસાસ કરાવે છે, જેની ઠંડક અને આહલાદક નજારો ગરમીથી અકળાયેલા લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

ગરમીમાં પણ અદભુત ઠંડક

સામાન્ય રીતે ઉનાળાના દિવસોમાં અસહ્ય તાપને કારણે પર્યટકોની સંખ્યા ઘટી જતી હોય છે, પરંતુ રાજપીપળાના ધોબીશાલ, ધાણીખૂટ, વિશલખાડી અને માંડણ જેવા કુદરતી સ્થળો ગરમીમાં પણ અદભુત ઠંડક આપતા હોવાથી અહીં સહેલાણીઓનો મેળો જામી રહ્યો છે. કરજણ નદીના ખળખળ વહેતા ઠંડા પાણીમાં સ્નાન કરવાની અને ડૂબકી મારવાની મજા પ્રવાસીઓ માટે યાદગાર બની જાય છે. બપોરના તાપ પછી સાંજના સમયે અહીંથી દેખાતો સૂર્યાસ્તનો નજારો અદભૂત હોય છે, જેને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને પર્યટકો ઉમટી પડે છે.

આ પણ વાંચો: ‘લાલો’ ફિલ્મના એક્ટર પર અભિનેત્રીનો ગંભીર આક્ષેપ: કરણ જોશીએ કહ્યું- ‘મારો મોબાઈલ હેક થયો હતો’, કોઈએ હજુ નથી નોંધાવી ફરિયાદ

રોજગારીની નવી તકો ઉભી થઈ

ધોબીશાલના કાંઠે સાંજના પાંચ વાગ્યા પછી જામતી ભીડને કારણે અહીં સ્થાનિક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે. નદી કિનારે સ્થાનિક લોકો દ્વારા મકાઈના ડોડા, પાપડીનું ગરમાગરમ ખીચું અને અન્ય ચટાકેદાર નાસ્તાની લારીઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી અનેક પરિવારો આજીવિકા મેળવી રહ્યા છે. પોતાના બાળકો અને પરિવાર સાથે અહીં આવતા સ્થાનિક રહિવાસીઓ પણ આ કુદરતી વાતાવરણથી ખૂબ ખુશ છે અને હવે સરકાર આ સ્થળને એક સુવિધા સભર સત્તાવાર પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે તેવી લોકઅપેક્ષા પણ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi…

રૂા. ૩૦ હજારની માગણી કરનાર કહેવાતી પત્રકાર -ત્રિપુટી સામે ખંડણીનો ગુનો નોંધાયો | Extortion case regi...

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri…

કારમાંથી રૃા.૨.૫૬ કરોડની રોકડ ઝડપાઈ, કારચાલકની અટકાયત | Cash worth Rs 2 56 crore seized from car dri...

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla…

પૂર્વ મહિલા કાઉન્સિલરની સંખેડાના પીઆઈ સહિત પાંચ વિરુધ્ધ ફરિયાદ | Former woman councilor files compla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

નડિયાદમાં નાણાકીય તકલીફથી કંટાળીને યુવકે ગળેફાંસો ખાધો | A young man hanged himself in Nadiad after …

10 months ago
છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત | Chha…

છત્તીસગઢમાં ગણપતિ વિસર્જન કરવા જતા ભક્તોની ભીડને અજાણ્યા વાહને કચડ્યાં, 3ના મોત, 22 ઈજાગ્રસ્ત | Chha…

1 year ago
કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso…

કલોલમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપીને છ મહિનાની કેદની સજા | Accused sentenced to six months in priso…

2 years ago
‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…

‘આરોપો પાયાવિહોણા અને ખોટા છે…’ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ બાદ ચૂંટણી પંચનો જવાબ | election com…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News