gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં | Mass Voter List Clea…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Mass Voter List Cleanup in Gujarat: ગુજરાતમાં 2025ની મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સઘન ગણતરી બાદ રાજ્યની મતદાર યાદીમાંથી 53 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી થવાની સંભાવના છે, જેનાથી યાદીની ચોકસાઈ વધશે. ગણતરીનો આ તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે.

53 લાખથી વધુ નામ શા માટે રદ થશે?

ચૂંટણી પંચ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગણતરી દરમિયાન 17 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત 6.14 લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર, જ્યારે 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું, 3.25 લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો, સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર માટે બંધ

ડિજિટાઈઝેશન કામગીરી પૂરજોશમાં

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના 12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચૂકી છે.

આ 12 બેઠકોમાં બનાસકાંઠાની ધાનેરા-થરાદ, દાહોદની લીમખેડા-દાહોદ (એસ.ટી.), અરવલ્લીની બાયડ, રાજકોટની ધોરાજી-જસદણ-ગોંડલ, જૂનાગઢની કેશોદ, ખેડાની મહેમદાવાદ, આણંદની ખંભાત અને નવસારીની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યની મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલમુક્ત અને ચોક્કસ બનાવવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં અનૈતિક સંબંધોના કારણે ગળેટૂંપો દઈને વિધવાની હત્યા | Widow strangled to death in Jamnagar d…
GUJARAT

March 27, 2026
ખેડા જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની બદલી અને 9 નવા અધિકારીઓની નિમણૂક | 18 police officers transferred …

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

Next Post
હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat…

હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષ | People are angry over contaminat...

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro…

વેલાળા(સા)ની સીમમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell was caught fro...

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr…

ઉત્તર પ્રદેશમાં ચોંકાવનારી ઘટના, વરરાજાના સાળાએ જાનૈયાઓને કારથી કચડી નાખ્યા, 3ના મોત | UP Wedding Tr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MBA બતાવીને લગ્ન કરાવ્યા પણ પતિ આઠમું પાસ, કોંગ્રેસ ધારાસભ્યના પરિવાર પર દહેજ માંગવાનો વહુનો આરોપ | …

10 months ago
બંદુક દેખાડીને ટ્રિપલ તલાક આપ્યા પત્નીની ફરિયાદ બાદ પતિની ધરપકડ | Husband arrested after wife compla…

5 months ago
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્…

9 months ago
ક્રોધાવેશમાં ભાન ભૂલેલા પતિએ કુહાડી ઝીંકી પત્નીની હત્યા કરી | Out of rage husband kills wife with ax…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News