gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ | Heavy rains forecast for 6…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે 26-27 જુલાઈના રોજ 15 થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ. 

6 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

26 જુલાઈની આગાહી

26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતના 100 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ખેડાના કપડવંજમાં 4 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

27 જુલાઈની આગાહી

27 જુલાઈએ 18 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જેતલસર જંકશનનો અંદાજે ₹17 કરોડના ખર્ચે થઈ રહ્યો છે કાયાકલ્પ, મુસાફરોની સુવિધાઓના વિસ્તરણ પર રેલવેનું…
GUJARAT

November 22, 2026
આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં’, કવિ શ્રી રાજેન્દ્ર શુક્લનું નિધન

जुड़वां बच्चों की माँ बनने के बाद खुद से हुए ‘ब्रेकअप’ पर बोलीं श्रद्धा आर्या, “पुरानी श्रद्धा को अल…

November 21, 2026
Next Post
ગુજરાતની શાળાઓમાં શનિવારનો “નો બેગ ડે” વાલીઓ માટે “ખર્ચનો ડે” બન્યો? | stationery expenses increased…

ગુજરાતની શાળાઓમાં શનિવારનો "નો બેગ ડે" વાલીઓ માટે "ખર્ચનો ડે" બન્યો? | stationery expenses increased...

જાફરાબાદમાં જૂથ અથડામણ: એક જૂથે હોસ્પિટલમાં ઘૂસીને પણ ઈજાગ્રસ્તો, વકીલ સહિતના લોકોને માર્યા | Fight …

જાફરાબાદમાં જૂથ અથડામણ: એક જૂથે હોસ્પિટલમાં ઘૂસીને પણ ઈજાગ્રસ્તો, વકીલ સહિતના લોકોને માર્યા | Fight ...

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, પોલીસ આવી પરંતુ ફરિયાદ નોંધી નહીં |…

વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, પોલીસ આવી પરંતુ ફરિયાદ નોંધી નહીં |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યા ગેંગરેપ મામલે સપા નેતા નિર્દોષ જાહેર, યોગી સરકારે દુકાન પર બુલડોઝર ફેરવ્યું હતું | SP leader…

10 months ago
ધો. ૮ની વિદ્યાર્થિનીને ફ્લાઇંગ કિસ કરી છેડતી કરતા આરોપીઓ | Accused arrested for molesting a class 8 …

12 months ago
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા માંથી પ્રેરણા લેવા યુવાનોને આહવાન કરતા કેન્દ્રિય મંત્રી ડો.માંડવિયા

8 months ago
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News