gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..’ કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
‘તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર ફેરવે છે..’ કારમાં જાતિના લખાણનું બોર્ડ ન હટાવતા વિદ્યાર્થીને ઢોર માર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Crime: ભરૂચ જિલ્લાના કોસંબાની પી.પી સવાણી કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. લક્ઝરી કારમાંથી જાતિના લખાણનું બોર્ડ દૂર ન કરનાર વિદ્યાર્થી અને તેના મિત્રોને ગડદા-પાટુનો માર મારી જાતિ વિરુદ્ધના શબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે વિદ્યાર્થીની ફરિયાદના આધારે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે વિદ્યાર્થીઓ સહિત 19 જેટલા વ્યક્તિઓ સામે મારામારી, અનુસૂચિત જાતિ અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ પણ વાંચોઃ બહુચરાજીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, રાજ્ય સરકારે બહાર પાડ્યું જાહેરનામું

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરના કોસમણી ખાતે સરગમ સોસાયટીમાં રહેતો તનુજ વસાવા કોસંબા ખાતે પી.પી સવાણી કોલેજમાં સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ‘સોમવારે (15 સપ્ટેમ્બર) હું મારી કાર લઈ મિત્રો સાથે કોસંબા કોલેજ ગયો હતો. જ્યાંથી પરત ઘરે આવતા હતા તે વખતે કોલેજના ગેટ પાસે કાર ઉભી રખાવી મારી કોલેજમાં સાયન્સમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મંથન તથા ખુશએ “તારી શું ઓકાત છે આ ફોર્ચ્યુનર કાર ફેરવે છે, જાતિવાળા લખાણનું બોર્ડ તારી કારમાંથી કાઢી નાખજે, નહીં તો કોલેજની બહાર કાઢી મારશું.” અને મને જાતિ વિરુદ્ધના શબ્દો કહ્યા હતા. અને મને કારમાંથી બોર્ડ હટાવવા માટે ધમકી આપી હતી.’

ચેઇન લૂંટીને ભાગ્યા અને જાતિ વિરોધના શબ્દો કહ્યા

આ વિશે વધુમાં તેણે જણાવ્યું કે, ‘મેં કારમાંથી બોર્ડ ન હટાવતા મને તથા મારા મિત્રોને માર માર્યો હતો. ત્યારબાદ મે કારમાં મારા મિત્રને અંકલેશ્વર જીઆઇડીસી ગાર્ડન સિટી તેના ઘરે મૂકવા જતા ઈએસઆઇસી હોસ્પિટલ પાસે ત્રણથી ચાર કારમાં તેઓ ઘુસી આવ્યા હતા. અને મને તથા મારા મિત્રને માર માર્યો હતો. આ દરમિયાન ગળામાં પહેરેલી મારી સાડા ચાર તોલાની સોનાની ચેન તૂટી ગઈ હતી. જાતિ વિરુદ્ધના શબ્દો કહી ઘરેથી ઉપાડી જઈ મારી નાખવાની ધમકી આપી હતી.’ 

આ પણ વાંચોઃ હજુ 3 દિવસ રહેશે મેઘરાજાની રમઝટ! સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઍલર્ટ

પોલીસે હાથ ધરી તપાસ

ફરિયાદના આધારે પોલીસે અંકલેશ્વરના ખુશ ઘડિયા, મંથન પટેલ, દીપ શિયાણી, તીર્થ પટેલ, મીત તાધાણી, વેદ, વિશ્વ પટેલ, ગોપાલ ભરવાડ, ભાવેશ સાટીયા અને ભરૂચના રુદ્ર પટેલ, પરમ પટેલ, ક્રિશ પટેલ, આદિત્ય મનાણી, અમન, રાહુલ વણઝારા તેમજ સુરતના ધ્રુવ ઠાકોર અને અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
GUJARAT

અમોદ્રા ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

November 18, 2026
Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’
GUJARAT

Mannan Shaah Roped In to Compose Background Score for Akshay Kumar’s Sci-Fi Thriller ‘Samuk’

November 18, 2026
Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …
GUJARAT

Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …

November 18, 2026
Next Post
યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar…

યાત્રાધામ બહુચરાજીને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો: ગુજરાત સરકારનું જાહેરનામું | Bechar...

ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass…

ઉમેદવારોની રંગીન તસવીર અને મોટા અક્ષરમાં સિરિયલ નંબર: EVM માટે ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન | Bihar Ass...

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ …

BAPS સ્વામિનારાયણ મંદિર મહુવા તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંયુક્ત આયોજિત મેદસ્વિતા નિવારણ યોગ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

9 months ago
એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

7 months ago
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામ પર રેડ : 8 જુગારી ઝડપાયા | Raid on gambling den in Kish…

6 months ago
એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

એવા વ્યક્તિ જે હંમેશા સત્તામાં રહ્યા… જ્યાંથી રાજકારણ શરૂ કર્યું ત્યાં જ લીધા અંતિમ શ્વાસ | Mahara…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News