gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ગરમી વધીઃ રાજકોટ, સુરતમાં 37,અન્ય 9 સ્થળે પારો 35 સે.ને પાર | Heat rises in Gujarat: 37 in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વસંતની શરૂઆત સાથે ઉનાળાનો અહેસાસ કરાવતું હવામાન : કાંઠાળ સૌરાષ્ટ્રમાં પારો ઉંચકાયો : ઉ.ગુજરાતમાં તાપમાન મધ્યમ : રાજ્યમાં બપોરનો તાપ યથાવત્ રહેવા આગાહી

 રાજકોટ, : ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા તા. 18થી વસંત ઋતુની શરૂઆત સાથે હવે ગરમી વધવા લાગી છે. આજે સેલ્સિયસનો પારો ઉંચકાયો હતો અને રાજ્યમાં સર્વાધિક તાપમાન રાજકોટ અને સુરતમાં 36.8 સે. નોંધાયું છે તથા અન્ય 9 સ્થળોએ 35 સે.થી વધુ તેમજ 6 સ્થળે 34 સે.ને પાર થતા લોકોને ઉનાળો શરૂ થઈ ગયાનો અહેસાસ થયો હતો.

સુરેન્દ્રનગર, કેશોદ જુનાગઢ અને અમરેલીમાં 36, કંડલામાં 35 જ્યારે પોરબંદર, મહુવા, વડોદરા, ડીસા, ભૂજમાં પારો 35 સે.ને પાર થયો હતો. એકંદરે સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં તાપમાન તીવ્ર ગતિએ ઉંચકાયું હતું જ્યારે ઉત્તર ગુજરાતમાં માવઠા,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ તાપમાન નિયંત્રીત રહ્યું હતું જ્યાં અમદાવાદ, ગાંધીનગરમાં 34, વલ્લભવિદ્યાનગરમાં 32 સે. નોંધાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના સાગરકાંઠા નજીકના દ્વારકામાં 34, ભાવનગર, વેરાવળ, દિવમાં 33 સે. સે મહત્તમ તાપમાન  નોંધાયું છે.મોસમ વિભાગ અનુસાર આગામીસપ્તાહ સુધી બપોરનું આ તાપમાન આંશિક વધઘટ સાથે જારી રહેશે. 

સવારનું તાપમાન પણ ઉંચકાતા ઠંડી ગાયબ થઈ હતી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, દમણ, કંડલા પોર્ટ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, સુરેન્દ્રનગર, કેશોદ સહિત મોટાભાગના સ્થળોએ સવારનું ન્યુનત્તમ તાપમાન પણ 20 કે તેથી વધુ રહ્યું હતું. જેના કારણે લોકોએ રાત્રિના પણ પંખા ચાલુ કરવા પડયા હતા. 

પખવાડિયા પછી ઉનાળાનો ધોમધખતો તાપ શરૂ થવાના અણસાર વચ્ચે દેશમાં અત્યારથી હવામાન સતત પલટાઈ રહ્યું છે, હિમાચલ ક્ષેત્ર, તમિલનાડુ, કેરલ, પુડુચેરી, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં વરસાદી માહૌલ જામ્યો છે , હજુ પણ આગાહી છે ત્યારે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીમાં વધારો થવાની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ |…

ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં એક ખેડૂતનું પોતાની વાડીમાં ખેતી કામ દરમિયાન હૃદય બંધ પડી જતાં અપમૃત્યુ |...

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ …

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારનો આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી લઈ ...

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

બદ્રી-કેદારનાથ ધામમાં બિન-સનાતની શ્રદ્ધાળુઓને દર્શન માટે આંશિક છૂટ!, લેખિતમાં આસ્થા જાહેર કરવી પડશે …

5 months ago
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

5 months ago
PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

4 months ago
વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle…

વડોદરામાં જીવન ભારતી ચાર રસ્તા પર આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની તકતી તોડી બેફામ વાહન ચાલક ફરાર | reckle…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News