gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…

G METRO NEWS by G METRO NEWS
February 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરની સેવાભાવી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ દ્વારા જીલ્લાના 28 ગામડાઓના તળાવો ઊંડા ઉ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની સેવાભાબી સંસ્થા જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા સયુકત રીતે, આગામી ચોમાસા પહેલાં જામનગર જીલ્લાના 28 ગામડાઓના તળાવોને ઊંડા ઉતારવાના કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

“વર્ષા જળ સંચય” માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી પ્રેરાઈ બી.જે.એસ. જૈન સંગઠન જામનગર દ્વારા વર્ષ 2024 અને વર્ષ 2025માં 12 ગામડાઓના 15 તળાવો ઊંડા ઉતારી 18 કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા કાર્ય કરવામાં આવ્યું હતું.

આ કાર્યના પરિણામોથી પ્રેરાઈ, જામનગરની બે સેવાભાવી સંસ્થાઓ  જૈન સંગઠન ફાઉન્ડેશન અને  રોટરી ક્લબ ઓફ જામનગરે સંયુક્ત રીતે વર્ષ 2026ના ચોમાસા પહેલા, સ્વ-ભંડોળથી 28 ગામડાઓના તળાવો ઊંડા ઉતારી ૩૫ કરોડ લીટર વર્ષા-જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે કમર કસી છે.

જામનગર જીલ્લાના ગામડાઓના સર્વે અને ગ્રામ-સભાઓ આયોજવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા ‘સુજલામ સુફલામ નો પરિપત્ર જાહેર થતાં જ મચ્છુ-બેરાજા, ડબાસંગ, આરબલુસ, આરીખાણા, ચાંપા-બેરાજા, ઠેબા, સડોદર, રાવલસર, બાલાચડી, ઈશ્વરીયા, ધ્રોલ, મોટા-વાગુદડ, ધુન-ધોરાજી જેવા કુલ 28 ગામ ના તળાવો ઊંડા ઉતારવાનું કાર્ય શરુ કરવામાં આવશે.

તા. 19-02-2026ના રોજ મચ્છુ-બેરાજા ગામે સંસ્થા ના પ્રતીનીધીઓ જીગ્નેશ શાહ, હિતેશ ચંદરિયા, શરદ શેઠ, સમીર મહેતા, નિહાર માલદે, જયેશ મહેતા વગેરએ ની ઉપસ્થિતિ માં ગ્રામ-સભા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ-જનો એ સહકાર આપવા તત્પરતા દર્શાવી હતી. આજ રીતે આગામી દિવસોમાં અન્ય ગામો માં પણ ગ્રામ-સભાઓ યોજવામાં આવનાર છે.

જળ-સંચયના આ સેવા યજ્ઞ માટે કંપનીઓના સી.એસ.આર ફંડ, દાતાઓ ના દાન અને ગ્રામ-જનો ના સહકાર થી ભંડોળ એકત્રિત કરી. સરકારનો કોઈ આર્થિક સહયોગ લીધા વગર. સ્વ-ભંડોળ થી જ કાર્ય સંપન્ન કરવામાં આવશે. જળ-સંચય, પર્યાવરણની સુરક્ષા, સ્વચ્છતા વગેરે ફક્ત સરકારની જ નહિ, આપણા સર્વેની ફરજ છે. જન-શકિત થી જ આવા કાર્યો સુગમતા થી સંપન્ન થઈ શકે. જળ-સંચયના સેવાયજ્ઞમાં તન-મન-ધન થી સહયોગ આપવા ઈચ્છા ધરાવતા લોકોએ સંસ્થા ના પ્રતિનિધિનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C...

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળ્યા | dadra nagar haveli fami…

દાદરા નગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળ્યા | dadra nagar haveli fami…

1 year ago
સરકારનો પેરીફરી વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો વેરો લેવાનો આદેશ | Government orders to collect old taxe…

સરકારનો પેરીફરી વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો વેરો લેવાનો આદેશ | Government orders to collect old taxe…

8 months ago
સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ …

સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના, સોસાયટીમાં સાયકલ ચલાવતા માસૂમનું દોરીથી ગળું કપાતા કરુણ …

9 months ago
પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

પુત્રના કૌભાંડ બાદ અજિત પવાર રાજીનામું આપવાની તૈયારીમાં ? ઉદ્ધવ જૂથના નેતાનો ગંભીર આરોપ | Maharashtr…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News