gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો | …

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો | …
6
VIEWS
Share on FacebookShare on Twitter

Birth-Death Certificate New Rules: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને મોટી રાહત આપતો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ અને મરણના દાખલામાં નામ સુધારા અંગે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે મુખ્ય રજિસ્ટ્રાર (જન્મ-મરણ) દ્વારા આજે (26 નવેમ્બર) એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોમાં છૂટાછેડા લીધેલા દંપતીઓ, સિંગલ પેરેન્ટ્સ અને નામમાં અટક કે ક્રમ બદલવા માંગતા અરજદારો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
ગુજરાતમાં જન્મ-મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર, જાણો એડવાઇઝરીની મહત્ત્વપૂર્ણ બાબતો 2 - image

છૂટાછેડાના કેસમાં માતાનું નામ

જો દંપતી વચ્ચે છૂટાછેડા થયા હોય અને કોર્ટના આદેશ મુજબ બાળકની કસ્ટડી માતા પાસે હોય, તો તેવા કિસ્સામાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં બાળકના નામની પાછળ માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે. દા.ત. (બાળકનું નામ, માતાનું નામ, માતાની અટક).

પિતાનું નામ ફરજિયાત

જોકે, એક મહત્વની સ્પષ્ટતા એ કરવામાં આવી છે કે જન્મના પ્રમાણપત્રમાં ‘પિતાના નામ’ની જે કોલમ હોય છે, તેમાંથી જૈવિક (Biological) પિતાનું નામ દૂર કરી શકાશે નહીં. ત્યાં ફરજિયાત પિતાનું નામ જ લખવાનું રહેશે.

માતા-પિતા સાથે રહેતા હોય તો પણ છૂટ

જો માતા અને પિતા બંને બાળક સાથે જ રહેતા હોય, તો પણ જો તેઓ ઈચ્છે તો બાળકના નામની પાછળ પિતાના નામને બદલે માતાનું નામ અને માતાની અટક રાખી શકાશે.

અટક/પિતાનું નામ કાઢી નાખવું

જો અરજદાર ઈચ્છે તો બાળકના નામ પાછળ મિડલ નેમ (પિતાનું નામ) અને લાસ્ટ નેમ (અટક) બંને લખાવવાનું ટાળી શકે છે અને તે વૈકલ્પિક (Optional) રહેશે. એટલે કે દાખલામાં ફક્ત ‘બાળકનું નામ’ જ રાખી શકાય.

નામનો ક્રમ બદલવો

હવેથી બાળકના નામમાં પ્રથમ અટક, વચ્ચે બાળકનું નામ અને છેલ્લે પિતાનું નામ (દા.ત. અટક, બાળકનું નામ, પિતાનું નામ) રાખવું હોય તો તે પણ માન્ય ગણાશે.

પિતા પુત્રની અલગ અટક

પિતા અને બાળકની અટક અલગ રાખવી હોય તો સરકારી ગેઝેટ અને પુરાવાને આધારે તેમાં સુધારો થઈ શકશે.

મરણના દાખલામાં નિયમ

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ અને અટક લખાવવી વૈકલ્પિક કરી શકાશે.

હવે એકથી વધુ વાર સુધારો શક્ય 

અગાઉ 2007ના નિયમો મુજબ જન્મ-મરણની નોંધમાં રજિસ્ટ્રાર દ્વારા માત્ર એક જ વાર સુધારો કરી શકાતો હતો. પરંતુ હવે નવા પરિપત્ર મુજબ, સંજોગો અને નિયમો બદલાય ત્યારે યોગ્ય આધાર-પુરાવા રજૂ કરીને ફરીવાર પણ જરૂરી સુધારા કરી શકાશે.

મરણના પ્રમાણપત્રમાં પણ મરનારના નામ પાછળ પિતા કે પતિનું નામ લખવું હવેથી વૈકલ્પિક ગણાશે. રાજ્યના તમામ જિલ્લા રજિસ્ટ્રાર, મહાનગરપાલિકા અને નગરપાલિકાના અધિકારીઓને આ એડવાઈઝરીનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…
GUJARAT

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

February 13, 2026
શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
GUJARAT

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

February 13, 2026
Next Post
છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u…

છોટાઉદેપુરની શાળામાં ફૂડ પોઇઝનિંગ? અચાનક 18થી વધુ બાળકોની તબિયત લથડી, ફૂડ વિભાગમાં દોડધામ | chhota u...

ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch…

ગીર ગઢડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવી ગઇ, 1 કિ.મી. દૂર લાશ મળી | Lioness snatch...

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

વિરમાગામમાં પડતર પ્રશ્નો માટે પાલિકાના પૂર્વ કર્મીએ આંદોલનનું રણશીંગું ફૂંક્યું | Former municipal e…

5 months ago
બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

2 months ago
VIDEO: તાજમહેલ, વનતારાની મુલાકાત બાદ હવે ઉદયપુરમાં શાહી લગ્નમાં જોડાશે ટ્રમ્પ જૂનિયર | trump jr to a…

VIDEO: તાજમહેલ, વનતારાની મુલાકાત બાદ હવે ઉદયપુરમાં શાહી લગ્નમાં જોડાશે ટ્રમ્પ જૂનિયર | trump jr to a…

3 months ago
રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘ…

રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News