gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં તાપમાન 2થી 5 સે. ગગડતાં સવારે ઠંડીનો ચમકારો | Temperatures in Gujarat drop by 2 to 5 degre…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં તાપમાન 2થી 5 સે. ગગડતાં સવારે ઠંડીનો ચમકારો | Temperatures in Gujarat drop by 2 to 5 degre…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જતાં પૂર્વ, પૂર્વોત્તરના પવનથી  : રાજ્યની ઉત્તર, પૂર્વ દિશા તરફ આવેલાં રાજ્યોમાં કોલ્ડવેવ ઝાકળવર્ષાનું યલો- ઓરેન્જ એલર્ટ  : ગુજરાતને ઓછી અસર

 રાજકોટ, : પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરથી ગુજરાતમાં બે દિવસ કમોસમી વાદળો છવાયેલા રહ્યા બાદ આજે પૂર્વ અને પૂર્વોત્તરના ફૂંકાતા ઠંડા પવનોના પગલે સવારના તાપમાનમાં ૨થી ૫ સે.સુધીનો ઘટાડો નોંધાયો હતો જેના પગલે રાજ્યભરમાં સવારે ઠંડીનો અનુભવ થયો હતો. જો કે રાજ્યમાં હજુ પણ કોલ્ડવેવની કે પારો ૧૦ સે.નીચે ઉતરે તેવી શક્યતા જણાવાઈ નથી. 

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, અમરેલી, રાજકોટ, જુનાગઢ, કેશોદ, મહુવા સહિતના સ્થળે 4 સે.નો ઘટાડો નોંધાયો હતો અને આ સાથે દિવસનું તાપમાન કે જે બે દિવસ પહેલા 30-31 સે.ને પાર રહેતું હતું તે આજે 28-29 સે.ની નીચે રહ્યું હતું. આ સાથે પવનનું જોર પણ હોવાથી લોકોએ દિવસના પણ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. 

હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ, ગુજરાતના પડોશી રાજસ્થાનમાં તા.૮,૯, દિલ્હી,હરિયાણા,પંજાબમાં તા.૬ સુધી, બિહારમાં તા. 4, 5ના કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ છે તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ, ઉત્તરાખંડ, આસામ મેઘાલય સહિત પૂર્વોત્તર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર સહિતના રાજ્યોમાં આગામી પાંચ-છ દિવસ દરમિયાન ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ તેમજ ઉત્તરાખંડમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની ચેતવણી પણ છે. આમ, ગુજરાતની ઉત્તર અને પૂર્વ દિશાએ આવેલા તમામ રાજ્યોમાં ધુમ્મસ અને કોલ્ડવેવની ચેતવણી છે પરંતુ, ગુજરાતમાં  એક દિવસ બાદ તાપમાનમાં ફરી 2થી 3  સે.નો વધારો થવાની શક્યતા દર્શાવાઈ છે. આમ, એકંદરે રાજ્યમાં ઠંડી જોર નહીં પકડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

Next Post
ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત | Ahmedabad pilgrim dies on 2500 steps of Girnar

મેયરના પડોશી મહિલાઓએ મનપાએ ધસી જઈ રસ્તા, પાણી પ્રશ્ને રોષ ઠાલવ્યો | Women neighbors of the mayor sto…

મેયરના પડોશી મહિલાઓએ મનપાએ ધસી જઈ રસ્તા, પાણી પ્રશ્ને રોષ ઠાલવ્યો | Women neighbors of the mayor sto...

માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી’તી | Father kills son for making indecent demands

માતા પાસે જ અભદ્ર માંગણી કરતા પુત્રની હત્યા કરી'તી | Father kills son for making indecent demands

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12માં ધોરણની વિદ્યાર્થિની પર ગેંગરેપ, આપવીતી સાંભળી અમૃતસર પોલીસના પણ હોશ ઉડ્યાં | /amritsar class 1…

1 year ago
જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra…

8 months ago
પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

1 week ago
જામનગરમાં સોસાયટીમાંથી મળી આવેલા નવજાત શિશુના પ્રકરણમાં પ્રસુતા મહિલાની ઓળખ થઈ | Pregnant woman iden…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News