gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ | Yellow orange alert…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં માવઠા બાદ હવે અંગ દઝાડશે ગરમી, 6 દિવસ હીટવેવને લઈને યલો-ઓરેન્જ એલર્ટ | Yellow orange alert…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Weather Updates : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે આગામી 6 દિવસ રાજ્યમાં ગરમીનો પારો હાઈ રહેશે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ 2025 સુધી હીટવેવની સ્થિતિને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ખાસ કરીને હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે. આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે.

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લામાં હીટવેવની આગાહી

રાજ્યમાં આજે બુધવારે (2 એપ્રિલ, 2025) હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવનું યલો અને ઓરેન્જની આગાહી કરવામાં આવી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવનું યલો એલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. 

6-7-8 એપ્રિલ સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમીની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે આગામી 6-7-8 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં હીટવેવને લઈને યલો એલર્ટ અને ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ અને કચ્છ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હીટવેવથી બચવા માટે શું પગલાં લેવા?

– ગરમીના સંપર્કમાં આવવાનું ટાળો.

– તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો.

– પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે ORS, લસ્સી, ચોખાનું પાણી (તોરાની), લીંબુ પાણી, છાશ વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરો.

આ પણ વાંચો: બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા

રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ભુજ, કંડલા એરપોર્ટ, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, મહુવા, અમરેલી, રાજકોટ, કેશોદ જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …
GUJARAT

Jackie Shroff, Rajinikanth to Suniel Shetty: Pan-Indian Actors from the 90s era who’re still ruling …

October 2, 2026
ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!
GUJARAT

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

October 2, 2026
સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!
GUJARAT

સ્વચ્છતા અભિયાનના ફોટા ગૂગલ પર, પણ રાજપરા રોડ પર ગંદકીના ઢગલા!

October 2, 2026
Next Post
વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ | Anger over p…

વડોદરાની મંગળ બજારમાં નંખાયેલા પેવરબ્લોકની સ્થિતિ સારી હોવા છતાં બદલવાની તૈયારીથી રોષ | Anger over p...

સુરતમાં ઉધાર સિગારેટ ન આપતાં રત્નકલાકારે પાન પાર્લરના માલિક પર કર્યો એસિડ હુમલો, પોલીસે કરી ધરપકડ | …

સુરતમાં ઉધાર સિગારેટ ન આપતાં રત્નકલાકારે પાન પાર્લરના માલિક પર કર્યો એસિડ હુમલો, પોલીસે કરી ધરપકડ | ...

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

સાયલાના જૂના જસાપરામાં બે જૂથ વચ્ચે પથ્થરમારાનો વીડિયો વાયરલ | Video of stone pelting between two gr…

1 year ago
સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ | Rainy weather forecast in Surendrana…

1 year ago
અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

8 months ago
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News