gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona…

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો | gujarat seasona…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rainfall: ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. અત્યાર સુધી સરેરાશ 34.72 ઈંચ સાથે સિઝનનો 100% વરસાદ વરસી ચૂક્યો છે. સિઝનનો 100 ટકા વરસાદ ગયા વર્ષની સરખામણીએ 10 દિવસ વિલંબથી થયો છે. ગયા વર્ષે 26 ઓગસ્ટના જ 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોએ રાહત અનુભવી છે.

આ પણ વાંચોઃ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર

ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો 2 - image

100 ટકાથી વધુ વરસાદ

રીજિયન પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ મેઘમહેર થયેલી છે. આ બંને રીજિયનમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો પાંચ જિલ્લામાં 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડમાં વડમાં સૌથી વધુ 90, ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો 3 - image

તાલુકા પ્રમાણે વરસાદની સ્થિતિ

વરસાદ તાલુકા
40 ઈંચથી વધુ 70
20થી 40 ઈંચ 133
10થી 20 ઈંચ 48
10થી ઓછો 0

આ પણ વાંચોઃ 

રાજ્યના કુલ 70 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 119 ઈંચ, નવસારીના ખેરગામમાં 98.50 જ્યારે વલસાડના ધરમપુરમાં 98.38 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ ન પડયો હોય તેવું છેલ્લે 2021ના વર્ષમાં બન્યું હતું. એ વખતે સરેરાશ 98 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં સતત વરસાદ, સાબરમતીમાં પાણી છોડાતા એલર્ટ, બનાસકાંઠામાં 8ને બચાવાયા

છેલ્લા પાંચ વર્ષમાં સિઝનનો 100 ટકા વરસાદ ક્યારે થયો? 

વર્ષ તારીખ
2025 6 સપ્ટેમ્બર
2024 26 ઓગસ્ટ
2023 19 સપ્ટેમ્બર
2022 28 ઓગસ્ટ
2021 0

ગુજરાતમાં 2022માં સિઝનનો સરેરાશ 122.09 ટકા, 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં રીજિયન પ્રમાણે વરસાદ

રીજિયન ઈંચ સરેરાશ (ટકા)
કચ્છ 18 93%
ઉત્તર 28 99%
પૂર્વ મધ્ય 33 104%
સૌરાષ્ટ્ર 26 89%
દક્ષિણ 62 106%

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…
GUJARAT

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

March 24, 2026
પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …
GUJARAT

પોરબંદરમાં ‘મહોત્સવ’ જાડાં ધાનનો, વેંચાઈ કોસ્મેટિક પ્રોડક્ટ્સ! | ‘Mahotsav’ in Porbandar with thick …

March 24, 2026
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…
GUJARAT

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી | My father has cancer so I have…

March 24, 2026
Next Post
મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: …

મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે ગુજરાતના 88 ડેમ 100% છલકાયા, 123 હાઈએલર્ટ પર | Gujarat Rain Update: ...

‘અત્યાચાર સહન નહીં કરીએ…’ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai…

'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા | protest agai...

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem…

રસ્તાની હાલત સુધારો નહીંતર મોઢા કાળા કરી નાખીશું, જામજોધપુરમાં પ્રજા ગુસ્સે, પોલીસ સાથે ચકમક | Attem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી | surat 19 Year Old…

પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પ્રાઈવેટ ટ્યુશન ચલાવતી હતી | surat 19 Year Old…

8 months ago
ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

ખતરાની ઘંટીઃ રાજકોટ જિલ્લામાં 4 ટકા બાળકો કુપોષિત, 8 ટકા રોગિષ્ટ | Alarm bell: 4 percent children in…

1 month ago
અમદાવાદ: ભદ્રમાં મોટી દુર્ઘટના ટળી! પ્રેમાભાઈ હોલની અગાશીની નમી ગયેલી ભયજનક પાળી તોડી પડાઈ | A dange…

અમદાવાદ: ભદ્રમાં મોટી દુર્ઘટના ટળી! પ્રેમાભાઈ હોલની અગાશીની નમી ગયેલી ભયજનક પાળી તોડી પડાઈ | A dange…

3 months ago
અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

અમેરિકામાં નબળા ફુગાવા બાદ કિંમતી ધાતુમાં મજબૂતાઈ: ચાંદીમાં ભભૂકતી તેજી | Precious metals strengthen…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News