gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas…

G METRO NEWS by G METRO NEWS
October 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ | Unseasonal heavy rains forecas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. તેવામાં હવામાન વિભાગે આગામી 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સોમવારે (27 ઓક્ટોબર) રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના 10 જિલ્લામાં હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ 2 - image

10 જિલ્લામાં રેડ ઍલર્ટ 

હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી, આજે 10 જિલ્લામાં રેડ ઍલર્ટ 3 - image

28 ઓક્ટોબરની આગાહી

યલો ઍલર્ટ : કચ્છ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ. 

29 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : અમરેલી અને ભાવનગર.

યલો ઍલર્ટ :  બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ

30 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ :  અમરેલી અને ભાવનગર. 

યલો ઍલર્ટ : વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરંબદર.

આ પણ વાંચો: Video: અમરેલી પર વરસાદી આફત! બે સગર્ભાને JCB-બોટમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ, સર્વત્ર પાણી જ પાણી

31 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી.

યલો ઍલર્ટ : બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, જૂનાગઢ, પોરબંદર.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…
GUJARAT

૧૫ લાખ પડાવી લેનાર બિલ્ડરને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest builder who embezzled Rs 1…

April 3, 2026
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…
GUJARAT

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ | fire caught on the bank of vis…

April 3, 2026
વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…
GUJARAT

વડોદરા જિલ્લામાં 4 નગર પાલિકાની પણ ચૂંટણી થશે,વાઘોડિયા પાલિકાની પહેલીવાર ચૂંટણી જાહેર | First electi…

April 3, 2026
Next Post
ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna…

ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 4 ગુજરાતીનું ઈરાનના તહેરાનમાં અપહરણ, કરોડોની ખંડણીની માગ | 4 Gujaratis kidna...

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three …

નર્મદામાં ભેખડ ધસી પડવાની દુર્ઘટના: મૃતક ત્રણ શ્રમિકોના પરિવારને રૂ. 50-50 લાખની સહાય જાહેર | Three ...

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died…

જામનગરના કાલાવડમાં મોટી દુર્ઘટના, વીજ કરંટ લાગવાથી દંપતી સહિત ત્રણના મોતથી હડકંપ | Three people died...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

10 months ago
એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go…

એસએસજી, ગોત્રી મેડિકલ કોલેજની સ્ટુડન્ટસ કેન્ટીનમાં કોર્પો.નું ચેકિંગ | vmc checking in canteen of Go…

9 months ago
ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

ઇન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી એકાદ કરોડના સોનાની ભેદી ચોરી | Mysterious theft of gold worth Rs 1…

4 months ago
8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

8 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર નહીં મળે રિફંડ… ભારતીય રેલવેએ બદલ્યા કેન્સલેશન્સના નિયમો | indian ra…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News