gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને તાળા વાગ્યા, જાણો શું છે કારણ? | 600 ielts coachi…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં 4 મહિનામાં IELTSના 600 કોચિંગ સેન્ટર્સને તાળા વાગ્યા, જાણો શું છે કારણ? | 600 ielts coachi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IELTS Coaching Centers Gujarat: 2025ના પ્રથમ ત્રણ-ચાર મહિનામાં જ ગુજરાતમાં આશરે 600 IELTS કોચિંગ સેન્ટર્સ બંધ થઈ ગયા છે. ગુજરાતમાં આઈઈએલટીએસની સૌથી મોટી અસર કોચિંગ હબ અમદાવાદ પર પડી છે. કેનેડાના વિઝાના નિયમો કડક થતાં 41 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. 

ગુજરાતથી વિદેશ જતાં વિદ્યાર્થીઓમાં પણ 40 ટકા અરજીઓનો ઘટાડો થતાં આઈઈએલટીએસ પર માઠી અસર પડી છે. બંધ થવાના મુખ્ય કારણોમાં કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સખત વિઝા નિયમો ખાસ કરીને કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કેપ લગાવી દીધી છે. બીજું હવે મોટા ભાગના વિદ્યાર્થીઓ  સેલ્ફ-સ્ટડી પસંદ કરે છે. 

જેમાં તે  YouTube, ઓનલાઈન કોર્સ, ફ્રી મટિરિયલ્સનો ઉપયોગ વધુ કરતાં હોવાથી સંખ્યાબંધ આઈઈએલટીએસ કોચિંગ પર અસર થઈ છે. ઘણા કોચિંગ સેન્ટર્સ ઓનલાઈન મોડલ પર શિફ્ટ થયા, હોવાથી પણ ફિઝિકલ મોડેલને અસર થવા પામી છે.  અમદાવાદમાં પહેલાં 100થી વધુ મોટા-નાના IELTS કોચિંગ સેન્ટર્સ હતા જેમાંના  હવે ઘણા સેન્ટર્સના બોર્ડ ઉતારવામાં આવ્યા છે અથવા તો તેઓ માત્ર ઓનલાઈન ક્લાસ ચલાવી રહ્યા છે. 

હાલમાં ભાષાઓ શીખવા માટે લોકો ઓનલાઈન એપ્લિકેશનોનો ઉપયોગ કરતાં હોવાથી સીધી અસર આઈઈએલટીએસ પર પડી છે. સેલ્ફ સ્ટડી કરતાં એક ગૃપ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આઈઈએલટીએસનો બિઝનેસ સીધો એજન્ટો સાથે સંકળાયેલો હતો. એક એજન્ટ નબળા વિદ્યાર્થીઓ પાસે આઈઈએલટીએસની ફી અને વિદેશની કોલેજની ફીમાંથી કમિશનો મેળવતા હતા. હાલમાં ડુપ્લિકેટ કોલેજો પર તવાઈ આવવાથી તેની સીધી અસર એજન્ટો અને આઈઈએલટીએસ પર થવા પામી છે. 

એક દશક પહેલાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પાંચ હજારથી પણ વધુ IELTSના કોચિંગ ક્લાસિસ હતાં. જેમાંથી હવે માંડ દસ ટકા ક્લાસીસ સક્રિય રહ્યા છે. જો કે ગુજરાતના નાના શહેરોમાં હજુ પણ કેટલીક જગ્યાએ વિદેશ વાંછુઓ સેલ્ફ સ્ટડી ના કરી શકતા હોવાથી IELTS ક્લાસીસની મદદ લઈ રહ્યા છે. IELTSના કારણે એજન્ટોનો ધંધો વધુ ધીકતો હતો જેને સીધી અસર પડી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for …

વડોદરાના પાદરા તાલુકાની કંપનીમાંથી રૂ.74.22 લાખના કેમિકલ પાવડરની ચોરીમાં 9ની ધરપકડ | 9 arrested for ...

જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્…

જામનગરમાં નવા બંધાયેલા ફ્લાય ઓવરને ગઈકાલે પ્રથમ દિવસે વાહન અકસ્માત બાદ આજે બીજા દિવસે આગ અકસ્માત નડ્...

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્…

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકાં ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

1 year ago
લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…

લિફ્ટ માગીને ટ્રકમાં બેસેલો ભેજાબાજ મૂંગા પશુઓ ભરેલી આખી ટ્રક જ ઉઠાવી ગયો | cheater theft truck full…

6 months ago
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer…

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer…

4 weeks ago
નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News