gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? | Why are dru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drugs in Gujarat: ડ્રગ્સ, માદક,નશીલા પદાર્થના સુનિયોજિત વ્યાપારને કારણે યુવા પેઢીનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. આયોજનબદ્ધ રીતે થઈ રહેલાં ડ્રગ્સના વ્યાપારને રોકવાને બદલે ભાજપ શાસનમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. આ કારણોસર યુવાપેઢી ડ્રગ્સના દૂષણમાં હોમાઈ છે. સવાલો એ ઊઠયાં છે કે, અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યુ છે, પરંતુ ડ્રગ્સ માફિયા અને ખરીદનાર કેમ પકડાતા નથી. ડ્રગ્સનું સૌથી મોટું પ્રવેશ દ્વાર કેમ ગુજરાતની ભૂમિ બની રહી છે. 

ડ્રગ્સ પેડલર્સને પોલીસનો જરાય ડર નથી

યુવા પેઢીને નશાના દૂષણમાં ધકેલી સુનિયોજીત ષડયંત્રને ડામવામાં સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. ગાંધીના ગુજરાતમાં નશાબંધી અમલમાં છે, ત્યારે દારૂ-જુગારની સાથે ડ્રગ્સનું દૂષણ વકર્યુ છે. આજે સ્થિતી એવી છે કે, કોકેઈન,એમડી ડ્રગ્સ, ચરસથી માંડીને દારૂની પણ હોમ ડીલીવરી થાય છે. ડ્રગ્સ પેડલર્સને પોલીસનો જરાય ડર રહ્યો નથી. છેલ્લા પાંચ વર્ષમાં 6 હજાર કિગ્રાથી વધુ ડ્રગ્સનું જથ્થો પકડાયો છે. જેની કિંમત આશરે 50 હજાર કરોડ થવા જાય છે, ત્યારે પાછલા બારણે કેટલું ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશ્યુ હશે તેની કલ્પના કરવી રહી, જે ચિંતાનો વિષય છે. 

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? 2 - image

અફઘાનિસ્તાન, પાકિસ્તાન સહિતના વિદેશોમાંથી આવતું ડ્રગ્સએ રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે, ત્યારે દરિયાકિનારા પર ઠલવાતાં કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરનારાં માફિયા કેમ પકડાતાં નથી. એટલું જ નહીં, ગુજરાત પોલીસ હજુ સુધી ખરીદનારાઓને કેમ પકડી શકી નથી. એ મૂંઝવતો સવાલ છે. 

આ પણ વાંચો: પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે

‘મગરમચ્છોને પકડવામાં ગુજરાત પોલીસ નાકામ રહી છે’

કોંગ્રેસ પ્રવક્તા ડો. મનિષ દોશીએ આક્ષેપ કર્યોકે, ‘ગુજરાતમાં છાશવારે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે અને સરકાર-ગૃહવિભાગ વાહવાહી મેળવી રહ્યું છે. પરંતુ અસલી હકીકત એ છેકે, નાની માછલીઓને પકડી લેવાય છે પણ મગરમચ્છોને પકડવામાં ગુજરાત પોલીસ નાકામ રહી છે. ડ્રગ્સના નેટવર્કને તોડવામાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે. આ કારણોસર ગુજરાતમાં ડ્રગ્સનો વેપલો ફુલ્યો ફાલ્યો છે. જો ઈડી-સીબીઆઈનો દૂરપયોગ કરવાને બદલે નાર્કોટિક્સ, ડીઆઇઆર જેવી સંસ્થાઓને યોગ્ય ઉપયોગ કરી ગુજરાતી યુવાઓની ચિંતા કરી હોત તો ગુજરાત ડ્રગ્સનું એપી સેન્ટર બન્યુ ન હોત.’

ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ: અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે પણ માફિયા કેમ પકડાતા નથી? 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead...

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |...

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens…

જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશ | Revoke the licens...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

ધ્રોળ-જોડીયા ધોરી માર્ગ પર રેઢી પડેલી કારમાંથી 481 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો માતબર જથ્થો પકડાયો | 4…

8 months ago
ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

ગુજરાત સહિત દેશભરમાં 12 ફેબ્રુઆરીએ બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરી શકે, હજારો કરોડના વ્યવહારો ખોરવાશે …

2 months ago
મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

મહિલાના ઘરમાં ઘુસી બળાત્કાર ગુજારનાર આરોપી ઝડપાયો | Accused arrested for raping woman

4 weeks ago
વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull…

વિરપુરમાં જાહેર માર્ગ ઉપર આખલાના ત્રાસથી લોકો હેરાન | People are disturbed by the violence of a bull…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News