gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું | …

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Police SMC Raid in Sarkhej : ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક નશા વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. SMCએ આજે (24 ઓક્ટોબર) સરખેજમાં હરમૈન-33 સ્થિત રહેણાંક જગ્યા પર દરોડો પાડીને મેફેડ્રોનનો મોટો જથ્થો, રોકડ, વાહનો અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.

મોટો ગણવાનું મશીન, વજન કાંટા જપ્ત

પોલીસે આ દરોડા દરમિયાન 289.7 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 28.97 લાખ છે. આ ઉપરાંત, રૂપિયા 35000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન, રૂપિયા 1.23 લાખ રોકડ, રૂપિયા 23 લાખની કિંમતના બે વાહનો, રૂ.10,000નું એક નોટ ગણવાનું મશીન અને રૂપિયા 800ના ચાર વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલી તમામ વસ્તુઓની કુલ અંદાજિત કિંમત રૂપિયા 53.66 લાખ થાય છે.

ચારની ધરપકડ

મુખ્ય આરોપી પરવેઝમિયા શેખ અને સહ-આરોપી મોહમ્મદ ઝૈદ કુરેશી, જે બંને હરમેઇન-33 રેસિડેન્સીના રહેવાસી છે, તેમને વધુ તપાસ માટે સરખેજ પોલીસને સોંપવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલ ડ્રગ્સના ગ્રાહકો તરીકે ઓળખાયેલા અન્ય બે વ્યક્તિઓ જૂનાગઢના મોહમ્મદ હુસૈનભાઈ આલા અને સરખેજના તેજસ કિર્તીકાન્ત કારેલિયાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

ત્રણ વ્યક્તિઓ વોન્ટેડ જાહેર

પોલીસે આ કેસના સંબંધમાં અન્ય ત્રણ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે, જેમાં કથિત સપ્લાયર્સ આઝમખાન અને અરબાઝખાન, તથા અમદાવાદના વેજલપુરના ગ્રાહક નોમાન શેખનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી પરવેઝમિયા શેખનો અગાઉ પણ NDPS એક્ટ હેઠળ ગુનાહિત રેકોર્ડ હોવાનું જાણવા મળ્યું છે. આ નેટવર્કમાં સામેલ સપ્લાયર્સ અને અન્ય સાથીદારોને શોધવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.
GUJARAT

ભાવનગરમાં NCC પેરાસેલિંગ કેમ્પ કાર્યરત-400 કેડેટ્સ ઉત્સાહભેર સહભાગી થયા.

May 11, 2026
મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…
GUJARAT

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

May 11, 2026
ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…
GUJARAT

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

May 11, 2026
Next Post
VIDEO : ગીર નહીં પોરબંદરમાં સાવજોનો વસવાટ! બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા | 11 lions spotted …

VIDEO : ગીર નહીં પોરબંદરમાં સાવજોનો વસવાટ! બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા | 11 lions spotted ...

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત | The ECI Has…

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત | The ECI Has...

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date …

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત | CTET 2026 exam date ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

હવે નિમણૂક પત્ર, સમયસર પગાર અને લઘુતમ વેતન આપવું પડશે, આજથી દેશમાં 4 નવા લેબર કોડ લાગુ | India Rolls…

6 months ago
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

9 hours ago
પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

5 months ago
સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News