gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IPS Shamsher Singh: ગુજરાતના પોલીસ પ્રશાસનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર સેવા આપી રહ્યા હતા.

‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ હેઠળ લેવાયો નિર્ણય

ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘના ‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ (સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલાં વતન કેડરમાં પરત મોકલવા)ની વિનંતીને મંજૂરી આપી દીધી છે. આ આદેશનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે.

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત?: સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે, કેન્દ્રએ આપી મંજૂરી 2 - image

ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર

શમશેર સિંઘની ગુજરાતમાં વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે તેમ છે. 

– શમશેર સિંઘ 1991 બેચના IPS અધિકારી છે.

– તેઓ હાલમાં ગુજરાતના ઇન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવ કરતા એક વર્ષ સિનિયર છે.

– તેઓ માર્ચ 2026 માં નિવૃત્ત થવાના છે.

તેમની સિનિયોરિટીને જોતા એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આગામી સમયમાં તેમને રાજ્ય પોલીસ દળમાં કોઈ મહત્વની અને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે.

ગુજરાતમાં બહોળો અનુભવ

કેન્દ્રીય ડેપ્યુટેશન પર ગયા પહેલા શમશેર સિંઘ ગુજરાતમાં વડોદરા પોલીસ કમિશનર સહિત અનેક મહત્વના હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા છે. શિસ્તબદ્ધ અધિકારી તરીકેની છાપ ધરાવતા શમશેર સિંઘ હવે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…
GUJARAT

સુરત પાલિકાની 2559 કરોડના લક્ષ્યાંક સામે માંડ 1650 કરોડની વસુલાત લક્ષ્યાંક પૂરો નહીં થાય | SMC’s col…

March 26, 2026
ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…
GUJARAT

ગુજરાતનું ‘ચિપકો આંદોલન’: છોટા ઉદેપુરમાં મહુડાના વૃક્ષો બચાવવા આદિવાસી મહિલાઓએ છેડ્યો હતો જંગ | Chip…

March 26, 2026
સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…
GUJARAT

સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો | surendr…

March 26, 2026
Next Post
UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ | UP faridpur…

UPમાં ભાજપ ધારાસભ્યનું નિધન, બેઠકમાં આવ્યો હતો હાર્ટએટેક, ગઈકાલે જ ઉજવ્યો હતો જન્મદિવસ | UP faridpur...

હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r…

હું તમને પાણી આપું અને તમે આતંકવાદ ફેલાવો તેવું નહીં ચાલે: જયશંકરની પાકિસ્તાનને ચેતવણી | india has r...

કોંગ્રેસ સરકારના સરવેમાં 83 ટકા લોકોને EVM પર ભરોસો, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | Majority T…

કોંગ્રેસ સરકારના સરવેમાં 83 ટકા લોકોને EVM પર ભરોસો, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | Majority T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi…

ઈરાનમાં અશાંતિ ફેલાવાથી ભારતને મોટું નુકસાન, જાણો કઈ-કઈ વસ્તુઓની થાય છે આયાત? | Impact of Iran Crisi…

2 months ago
બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ! જાણો કોણ હતા દુલારચંદ યાદવ | bihar m…

બિહારમાં ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતાની હત્યાથી રાજકારણમાં ભૂકંપ! જાણો કોણ હતા દુલારચંદ યાદવ | bihar m…

5 months ago
કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

4 months ago
માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

માંડ માંડ બચ્યા ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન… ઓસ્ટ્રેલિયામાં ગોળીબાર સમયે માઇકલ વોનનો જીવ જોખમમાં મૂકા…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News