gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી | gujarat government public ho…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી | gujarat government public ho…
6
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી 1 - image

Gujarat Government Holiday List 2026: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 27 નવેમ્બરના રોજ વર્ષ 2026ની સત્તાવાર જાહેર રજાઓની યાદી જાહેર કરાઈ હતી. આ યાદીમાં જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક હોલિડેનો સમાવેશ થાય છે. 

23 જાહેર રજા, પણ 3 મોટા તહેવાર રવિવારે 

ગુજરાત સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે, વર્ષ 2026માં કુલ 23 જાહેર રજા રહેશે. જો કે, સરકારી કર્મચારીઓ માટે નિરાશાજનક સમાચાર એ છે કે ત્રણ મોટા તહેવારો રવિવારે આવતા હોવાથી તે રજાઓનો અલગથી લાભ નહીં મળે. આ તહેવારો રવિવારે હોવાથી રજા તરીકે જાહેર કરાઇ નથી, જેમાં મહાશિવરાત્રી (15 ફેબ્રુઆરી 2026, રવિવાર), શ્રી પરશુરામ જયંતી (19 એપ્રિલ 2026, રવિવાર) અને દિવાળી (08 નવેમ્બર 2026 રવિવાર) સામેલ છે. 

ગુજરાત સરકારે જાહેર કરી 2026ની સત્તાવાર સરકારી રજાઓ, જુઓ સંપૂર્ણ યાદી 2 - image

વર્ષ 2026ની કેટલીક મહત્ત્વની જાહેર રજાઓ

મકરસંક્રાંતિ: 14 જાન્યુઆરી (બુધવાર) 

પ્રજાસત્તાક દિન: 26 જાન્યુઆરી (સોમવાર) 

ધુળેટી: 04 માર્ચ (બુધવાર) 

રમજાન ઈદ: 21 માર્ચ (શનિવાર) 

સ્વાતંત્ર્ય દિન: 15 ઓગસ્ટ (શનિવાર) 

રક્ષાબંધન: 28 ઓગસ્ટ (શુક્રવાર) 

જન્માષ્ટમી: 04 સપ્ટેમ્બર (શુક્રવાર) 

દશેરા: 20 ઓક્ટોબર (મંગળવાર) 

સરદાર પટેલ જયંતી: 31 ઓક્ટોબર (શનિવાર) 

બેસતું વર્ષ: 10 નવેમ્બર (મંગળવાર) 

ભાઈબીજ: 11 નવેમ્બર (બુધવાર) 

નાતાલ: 25 ડિસેમ્બર (શુક્રવાર) 

કર્મચારીઓ 2 મરજિયાત રજા લઈ શકશે 

આ જાહેર રજાઓ સિવાય ગુજરાત સરકારે મરજિયાત રજાઓની યાદી પણ જાહેર કરી છે. સરકારી કર્મચારીઓ આ યાદીમાંથી પસંદગી મુજબ કોઈ પણ બે રજા મરજિયાત ભોગવી શકશે.

બેંકોમાં 1લી એપ્રિલે રજા રહેશે 

ગુજરાત સરકાર દ્વારા બેંકો માટે પણ રજાઓ જાહેર કરાઈ છે. નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જાહેર કરાયેલી રજાઓમાં 1લી એપ્રિલ 2026, બુધવારના રોજ બેંકોના વાર્ષિક હિસાબ ક્લોઝિંગના કારણે ગ્રાહકો માટે બેંકોમાં રજા રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col…

મોડાસા: વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરનાર પ્રોફેસરની ધરપકડ, સરકારી ઈજનેરી કોલેજની ઘટના | Modasa Col...

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈત…

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 23 ગુનામાં સંડોવાયેલા મોહંમદ સિકંદરને દબોચ્યો, પરિવારનો પણ છે મોટો ગુનાહિત ઈત...

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- ‘આ ઇસ્લામ …

આસામમાં બીજા લગ્ન કરવા પર થશે 10 વર્ષની જેલની સજા, વિધાનસભામાં બિલ પસાર, CM સરમાએ કહ્યું- 'આ ઇસ્લામ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f…

જાફરાબાદના દરિયામાંથી વધુ એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો, હજુ 8 લાપતા, શોધખોળ ચાલુ | jafrabad coast f…

1 year ago
સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

સુરતના વરાછામાં ડુપ્લીકેટ તમાકુનું કારખાનું ઝડપાયું, સાવરકુંડલાના યુવાનની ધરપકડ | Duplicate tobacco …

1 year ago
કચ્છ: 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળી, કૉર્ટે હોસ્પિટલોને ફટકારી શૉ કૉઝ નોટિસ | Mundr…

કચ્છ: 6 વર્ષની દુષ્કર્મ પીડિતાને યોગ્ય સારવાર ના મળી, કૉર્ટે હોસ્પિટલોને ફટકારી શૉ કૉઝ નોટિસ | Mundr…

8 months ago
સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc…

સુરતના માંગરોળ નજીક કારના અકસ્માત બાદ આગ ભભૂકી, ચાલકનું મોત નિપજ્યું | Fire breaks out after car acc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News