gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ | ed summons google and me…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ | ed summons google and me…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Summons Google and Meta: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટા (ફેસબુક) ને સમન્સ પાઠવ્યા છે. EDની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની 21 જુલાઈના રોજ પૂછપરછ કરવામાં આવશે. 

EDએ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદેસર કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ.

સટ્ટાબાજી સામે EDની કાર્યવાહી

આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં EDના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે. 

29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો

ED દેશભરમાં ઓનલાઈન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો. તેમાં વિજય દેવરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજ જેવા નામોનો સમાવેશ થાય છે. કુલ 29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેશભરમાં ઘણા ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક્સ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: ‘બેવડું વલણ ચલાવી નહીં લઈએ..’, ગુજરાતની કંપની પર બૅન મામલે કેન્દ્રની યુરોપિયન યુનિયનને ચેતવણી

આગામી દિવસોમાં ED દ્વારા તેમના નિવેદનો નોંધવામાં આવે તેવી અપેક્ષા છે, આ સાથે ED એવા ફરિયાદીઓને શોધી રહી છે જેમને આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા છેતરવામાં આવ્યા હતા. દેશભરમાં ED ની કાર્યવાહી ચાલુ છે. 15 જુલાઈના રોજ, ED એ મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક સામે કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે 3 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઘણી લક્ઝરી ઘડિયાળો તેમજ ઘણા વાહનો જપ્ત કર્યા હતા.

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass…

વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass...

વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ…’, ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |…

વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |...

‘ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં…’ દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની | Muzaffa…

'ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં...' દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની | Muzaffa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

યુપીની સગીરાનું અપહરણ કરનાર યુવકને છાણી પોલીસે અનેક ફેક્ટરીઓમાં ફરી ઝડપી પાડ્યો | Chhani police nabs…

4 months ago
‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં…’ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે આપી પ્…

‘મારે સન્માનથી દૂર રહેવું હતું, સરકારથી નહીં…’ વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ વિક્રમ ઠાકોરે આપી પ્…

1 year ago
‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…

‘LPG ગેસ સિલિન્ડરની કમી રહી ગઈ હતી…’, ઘરેલુ ગેસના ભાવ વધતાં ભડકી કોંગ્રેસ | Congress attacks PM Na…

1 year ago
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ | telangana 1…

વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ | telangana 1…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News