gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ અપાતા ચલણમાં ત્રણ ગણો વધારો | traffic police memo increase by 3 fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એક તરફ પોલીસ ભારદારી અને ખાનગી વાહનો તથા રીક્ષા ચાલકો સામે આંખ આડા કાન કરે છે તો બીજી તરફ શહેરના લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની જાગૃતિ અને ઈચ્છા શક્તિ બતાવી રહ્યા નથી.

વડોદરામાં લોકોની ટ્રાફિક સેન્સ પર ટ્રાફિક પોલીસના આંકડા સવાલો ઉઠાવી રહ્યા છે.એક વર્ષમાં ટ્રાફિકના નિયમો તોડવાના મામલામાં ભારે ઉછાળો આવ્યો છે.ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોના ભંગ બદલ લોકોને અપાતા ચલણની સંખ્યા બે વર્ષમાં જ ત્રણ ગણી થઈ ગઈ છે.ટ્રાફિક પોલીસના આંકડા અનુસાર ૨૦૨૪માં ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ લોકોને ૧.૭૮ લાખ ચલણ આપવામાં આવ્યા હતા.જ્યારે ૨૦૨૫માં આ સંખ્યા વધીને ૬.૫૩ લાખ પર પહોંચી ચૂકી છે.

પોલીસનું કહેવું છે કે, ટ્રાફિકના નિયમોના પાલન માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પણ તેની લોકો પર મર્યાદિત અસર પડી છે.ખાસ કરીને પીક અવર્સમાં લોકો ટ્રાફિકના નિયમોનો સૌથી વધારે ભંગ કરે છે.જેમાં ઓવર સ્પિડિંગ, સિગ્નલ તોડવાનો અને રોંગ સાઈડ પર વાહન ચલાવવાનો સમાવેશ થાય છે.જે અકસ્માતો માટે પણ કારણભૂત બને છે.પોલીસના મતે ટુ વ્હીલર ચાલકો દ્વારા હેલમેટ નહીં પહેરવાના અને કાર ચાલકો દ્વારા સીટ બેલ્ટ નહીં પહેરવાના ચલણ સૌથી વધારે હોય છે.

કયા પ્રકારના ગુનામાં કેટલા ચલણ અપાયા 

ગુનો ૨૦૨૪ ૨૦૨૫ કેટલો વધારો

ત્રણ સવારી ૨૪૫૨૪ ૧.૧૮ લાખ ૩૮૧ ટકા

હેલમેટ વગર ડ્રાઈવિંગ ૧૮૦૯૩ ૧.૮૧ લાખ ૯૦૫ ટકા

સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ ૫૯૭૨૬ ૯૭૧૮૨ ૬૨ ટકા

ડ્રાઈવિંગ વખતે ફોન પર વાત ૧૩૫૯૮ ૨૪૬૨૦ ૮૧ ટકા

ડોક્યુમેન્ટનો અભાવ ૫૬૮૦ ૨૪૬૨૨ ૩૩૩ ટકા

જોખમી ડ્રાઈવિંગ ૧૬૨૫૩ ૫૦૬૯૫ ૨૧૧ ટકા

સિગ્નલ તોડવો ૩૪૫૬ ૧૩૨૬૬ ૨૮૩ ટકા

૧૫૦ લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવા ભલામણ

૨૦૨૫માં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનો છાશવારે ભંગ કરનારા ૧૫૦ લોકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવાની ભલામણ આરટીઓને કરી હતી.આ પૈકી ૧૦૬ લોકો ગુજરાતના હતા અને બાકીના અન્ય રાજ્યોના હતા.

નિયમો અંગે તો જાગૃતિ છે પણ પોતાની સુરક્ષા માટે નથી

એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીના અધ્યાપક અને ટ્રાફિક એક્સપર્ટ ઉમંગ મોદીનું કહેવું છે કે, સોશ્યલ મીડિયાના યુગમાં લોકોની ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ તો વધી છે.લોકોને ટ્રાફિક નિયમોનો ભંગ કરવાથી ચલણ મળશે તે પણ ખબર પડે છે પણ લોકો પોતાની સુરક્ષા માટે જાગૃત નહીં હોવાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી.ઉપરાંત આપણી સિસ્ટમ પ્રો એક્ટિવ નથી પણ રિએકટિવ છે.જેના કારણે ટ્રાફિકને લગતા ગુના વધી રહ્યા છે.

નિયમોનો અસરકારક અમલ કરવાથી ચલણની સંખ્યા વધી

ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડકાઈપૂર્વક પાલન કરાવવામાં આવી રહ્યું છે.સીસીટીવી કેમેરાના નેટવર્કનો વ્યાપ  વધ્યો હોવાથી હવે  ટ્રાફિક નિયમો તોડનારા લોકો પર  વધારે અસરકારક રીતે નજર રાખી શકાય છે.જેના કારણે ચલની સંખ્યા વધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…
GUJARAT

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

April 17, 2026
સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…
GUJARAT

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

April 17, 2026
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…
GUJARAT

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

April 17, 2026
Next Post
અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert…

અસલમ બોડીયા અને મુન્ના તરબૂચની જપ્ત કરાયેલી મિલકતો મુક્ત કરવા આદેશ | Order to release seized propert...

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

ઓ.એન.જી.સી.માંથી તાજી જન્મેલી બાળકી મળી | Newborn baby girl found in ONGC

મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે છરી વડે હુમલો

મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે છરી વડે હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

આતંકવાદી ઉમરનો દિલ્હી બ્લાસ્ટ અગાઉનો વીડિયો વાઇરલ, સુસાઈડ બોમ્બિંગના વખાણ કરતો દેખાયો | delhi blast …

5 months ago
જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

જૂની રૂ.500 અને રૂ.1000ની નોટ બદલવા માટે છેલ્લી તક, RBIએ જાહેર કર્યા નવા નિયમ | RBI Old 500 1000 Not…

6 months ago
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું

નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું

9 months ago
ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

ડાકોર નગરપાલિકાનું 43 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર | Dakor Municipality’s budget with a …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News