gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાત સરકારના કોમન યુનિવર્સિટી એકટમાં અધ્યાપક કે કર્મચારીની જાહેર હિતમાં એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં બદલીની જોગવાઈ રાખવામાં આવી છે.કોમન એકટ અમલમાં આવ્યા બાદ પહેલી વખત એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ આ રીતે બદલી માટે અરજી કરવામાં આવી છે.

મળતી વિગતો પ્રમાણે અગાઉ એમ.એસ.યુનિવર્સિટીના હિસ્ટ્રી વિભાગમાં આસિસટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા દિલીપ કાતરિયા ૨૦૨૫માં ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં  ઈન્ટરવ્યૂ આપીને એસોસિએટ પ્રોફેસર તરીકે જોડાયા હતા.હવે તેમણે એમ.એસ.યુનિવર્સિટીમાં  હિસ્ટ્રી વિભાગમાં એસોસિએટ પ્રોફેસરની ખાલી જગ્યા પર  બદલી માટે અરજી કરી છે. બદલી માટે બંને યુનિવર્સિટીની સંમતિ હોવી જરુરી છે.ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ તો દિલીપ કાતરિયાએ જે દિવસે અરજી કરી તે જ દિવસે  એનઓસી આપી દીધું હતું પણ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો તા.૨૭ માર્ચ, શુક્રવારે મળનારી બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં આ બાબતે નિર્ણય લેશે.એવું પણ કહેવાય છે કે, યુનિવર્સિટી સત્તાધીશો સાથે ગોધરા યુનિવર્સિટીના સત્તાધીશોએ એનઓસી આપતા પહેલા ચર્ચા પણ કરી નથી.જો એમ.એસ.યુનિવર્સિટી પણ બદલી માટે મંજૂરી આપશે તો કોમન એકટની જોગવાઈ પ્રમાણે અંતિમ નિર્ણય રાજ્ય સરકારે લેવાનો રહેશે.

બીજી યુનિ.ઓના અધ્યાપકો પણ બદલી માટે અરજી કરશે 

કેટલાક અધ્યાપકોનું એવું પણ માનવું છે કે, જો એમ.એસ.યુનિવર્સિટી બદલી માટે મંજૂરી આપશે તો નવી પરંપરા શરુ થશે અને નાના શહેરોની યુનિવર્સિર્ટીઓના સંખ્યાબંધ અધ્યાપકો પણ એમ.એસ.યુનિવર્સિટીમાં બદલીઓ માટે અરજી કરશે.એમ પણ યુનિવર્સિટીમાં અધ્યાપકોની ૮૦૦ કરતા વધારે જગ્યાઓ ખાલી છે.ઉપરાંત જે અધ્યાપકો એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રમોશન નથી મેળવી શકતા તે અન્ય યુનિવર્સિટીમાં પ્રમોશન સાથે નોકરી મેળવીને ફરી એમ.એસ.યુનિવર્સિટીમાં પ્રમોશન સાથે નોકરી કરવા માટે બદલીની અરજી કરશે.

એસ પી યુનિ.ના અધ્યાપકની બદલીને સરકારે મંજૂરી આપી હતી 

આ પહેલા આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અધ્યાપકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં બદલી માટે અરજી કરી હતી અને આ કિસ્સામાં બંને યુનિવર્સિટીઓએ મંજૂરી આપ્યા બાદ રાજ્ય સરકારે પણ લીલી ઝંડી આપી હતી.કોમન એકટ લાગુ થયા બાદ આ બદલીનો પહેલો કિસ્સો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…
GUJARAT

અમદાવાદ: નરોડામાં યુવતી પર એસિડ જેવું જ્વલનશીલ પ્રવાહી ફેંકી હુમલો, પિતા પર શંકાની સોય | Woman Attac…

March 28, 2026
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …
GUJARAT

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

March 28, 2026
અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
Next Post
અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar...

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

યુદ્ધવિરામ થતાં સપા ચીફ અખિલેશ યાદવે કહ્યું- ‘આતંકવાદ વિરૂદ્ધ એક્શનને લઈને અમે સરકારની સાથે’ | Akhil…

11 months ago
ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …

ઊંચા મૂલ્યાંકન સાથેની AI કંપનીઓ સ્પર્ધા વચ્ચે ખોવાઈ જશે | AI companies with high valuations will be …

3 months ago
વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

વિદેશી ફંડોએ રૂ.10,717 કરોડના શેરો ફૂંક્યા : સેન્સેક્સ 1470 પોઈન્ટ ગબડીને 74564 | Foreign funds dump…

2 weeks ago
રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં VVIP પાસ મુદ્દે વિવાદ, છરી વડે હુમલો કરતાં 3 ઈજાગ્રસ્ત | Rajko…

રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોનના ગરબામાં VVIP પાસ મુદ્દે વિવાદ, છરી વડે હુમલો કરતાં 3 ઈજાગ્રસ્ત | Rajko…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News