gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in GUJARAT
0 0
0
ગોધરામાં તસ્કરો બેફામ: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર ઘરઆંગણેથી ચોરાઈ, ઘટના CCTVમાં કે…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News: પંચમહાલના ગોધરા શહેરમાં તસ્કરો હવે રાજકીય આગેવાનોને પણ નિશાન બનાવી રહ્યા છે. શહેરની શાંતિ નિવાસ સોસાયટીમાં રહેતા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી વિવેક શાહની સ્કોર્પિયો કાર અજાણ્યા તસ્કરો ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે.

સોસાયટીમાંથી રાત્રિના સમયે થઈ ચોરી

મળતી માહિતી અનુસાર, ભાજપ અગ્રણી વિવેક શાહે પોતાની સ્કોર્પિયો કાર રાબેતા મુજબ શહેરની શાંતિ નિવાસ સોસાયટી સ્થિત પોતાના ઘરના આંગણે પાર્ક કરી હતી. મોડી રાત્રે તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કરી, ચોકસાઈપૂર્વક આ કારની ઉઠાંતરી કરી હતી. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે ઘરઆંગણે કાર ન હોવાનું જણાતા ચોરીની જાણ થઈ હતી.

ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં અજાણ્યા તસ્કરો કાર ચોરી કરીને લઈ જતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુરના રૂમડિયામાં ‘ગોળ ફર્યાનો મેળો’: બાધા પૂર્ણ થતા લાકડાના મંચ પર ગોળ-ગોળ ફેરવવાની અનોખી પરંપરા, વિદેશીઓ ઉમટ્યા

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટના અંગે વિવેક શાહ દ્વારા ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તાર અને એ પણ ભાજપના હોદ્દેદારની કાર ચોરાતા સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટની લાગણી જોવા મળી રહી છે. લોકો હવે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…
GUJARAT

May 10, 2026
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

Next Post
સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો | potholes occur in front of fire office i…

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફાયરની ઓફિસ સામે ભુવો પડ્યો | potholes occur in front of fire office i...

વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant …

વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant ...

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling …

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ચાલતા જુગાર પર પોલીસની રેડ : 15 ખેલી ઝડપાયા | Police raid on gambling ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રવિવારથી ભાવનગર-હૈદરાબાદ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Summer special train will run between Bhav…

1 year ago
Explainer: ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ માટે 454 મત વિરુદ્ધ 2: કેવી રીતે ફાટેલા બિલે ઇતિહાસ રચ્યો | Nar…

3 weeks ago
ગુજરાત પોલીસમાં ‘એટેચમેન્ટ’નો ખેલ: કાયમી પોસ્ટિંગના બદલે 6 IPS અધિકારીઓને લટકતું ગાજર | gujarat ips …

2 months ago
અમદાવાદ: સાણંદ પોલીસે 36,500 રૂપિયાની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરી, કિશોરની અટકાયત | Ahmedabad Ne…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News