gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધ…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર જિલ્લાના ધ્રોલમાં એક વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતા ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારીની કારમાં ધોકા મારી તોડફોડ કરી નાખવામાં આવી હતી, અને વેપારીને ધાક ધમકી અપાતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે ધ્રોળમાં ગોકુલ પાર્ક વિસ્તારમાં રહેતા અને સોમનાથ સિમેન્ટ પ્રોડક્ટના નામથી બિલ્ડીંગ મટીરીયલના વેપાર અને કારખાનું ધરાવતા થોભણભાઈ લાખાભાઈ ભૂંડિયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે પોતાની જીજે 36 એ.સી. 0005 નંબરની કાર શિફ્ટ કાર, કે જેના કાચ વગેરેમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલના જ રહેવાસી બ્રિજરાજસિંહ નિરુભા જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પાસેથી આરોપી બ્રિજરાજસિંહ જાડેજા અવારનવાર હરવા ફરવા માટે કાર લઈ જતો હતો, પરંતુ તાજેતરમાં વેપારીએ પોતાની કાર લઈ જવાની ના પાડતાં આરોપી ઉશ્કેરાયો હતો, અને વેપારીના પત્ની વગેરેની હાજરીમાં જ ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કારના કાચના ભાગમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડી દીધી હતી, અને ફરીથી કાર ફેરવવા માટે નહીં આપે, તો પતાવી નાખશે. તેવી ધાક ધમકી આપી હતી, જેથી ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…
GUJARAT

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…

Next Post
લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્…

લાલપુર નજીક કાનાલૂસની લેબર કોલોનીમાં રહેતા પર પ્રાંતિય શ્રમિક યુવાનનો ગ્રહ કંકાસના કારણે ગળાફાંસા દ્...

હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો…

હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિજ તંત્ર દ્વારા આજે મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ હેઠળ 10,632 વીજ જો...

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids…

જામનગર શહેર અને દરેડમાં જુગારના 5 દરોડામાં 10 શખ્સોની ધરપકડ | 10 people arrested in 5 gambling raids...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે જુદા-જુદા 3 વાહન અકસ્માતોમાં બે બાળકો સહિત 6 વ્યક્તિને ઈજા | 6 …

5 months ago
કૌભાંડો-વિવાદોએ છીનવ્યું આ મંત્રીઓનું મંત્રીપદ: ‘અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી?’ કોંગ્રેસનો સરકા…

7 months ago
રોડ સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક ઘૂસી જતા ડ્રાઇવરનું મોત | Driver dies after another truck plow…

1 year ago
અનિલ અંબાણી વિરુદ્ધ EDની વધુ એક કાર્યવાહી, રૂ.1400 કરોડની સંપત્તિઓ જપ્ત | ed attaches fresh assets w…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News