gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુઆ લેન્ડફિલ સાઈટના કારણે ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે | jambua landfill sight polluting ground…

G METRO NEWS by G METRO NEWS
December 25, 2025
in GUJARAT
0 0
0
જાંબુઆ લેન્ડફિલ સાઈટના કારણે ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ રહ્યું છે | jambua landfill sight polluting ground…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરા શહેરના મોટાભાગના કચરાનો નિકાલ જાંબુઆ ખાતે આવેલી લેન્ડફિલ સાઈટ પર કરવામાં આવે છે.લેન્ડફિલ સાઈટ પર વધી રહેલા કચરાના કારણે હવે સાઈટની આસપાસનું ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.

એમ.એસ.યુનિવર્સિટીના એન્વાર્યમેન્ટ સાયન્સની સંશોધક જાગ્રિતિ પટેલે  ટેકનોલોજી ફેકલ્ટીના અધ્યાપક અને ક્લાઈમેટ ચેન્જ વિષયના નિષ્ણાત ડો.સંસ્કૃતિ મુજૂમદારના માર્ગદર્શન હેઠળ કરેલા સંશોધનમાં ઉપરોક્ત જાણકારી સામે આવી છે.

આ વિષય પર રિસર્ચ પેપર લખવાની સાથે પીએચડી કરનાર જાગ્રિતિ પટેલનું કહેવું છે કે, જ્યાં મોટા પાયે અને લાંબા સમયથી કચરો જમા થતો હોય ત્યાં વરસાદના કારણે કચરામાંથી કાળા રંગનું પ્રવાહી જમીનની અંદર ઉતરે છે અને આ પ્રવાહીને લિચેટ કહેવામાં આવે છે.જાંબુઆ લેન્ડફિલ સાઈટ પર અમે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ભૂગર્ભજળના ૧૨ જેટલા સેમ્પલ લીધા હતા અને તેના એનાલિસિસમાં સામે આવ્યું છે કે, ભૂગર્ભજળમાં ટીડીએસ, ટોટલ હાર્ડનેસ, ક્લોરાઈડ, ફ્લોરાઈડ, એમોનિયાની માત્રા નિયત ધારાધોરણ કરતા ઘણી વધારે છે.ખાસ કરીને લેન્ડફિલ સાઈટના એક કિલોમીટરની અંદર લેવાયેલા  સેમ્પલમાં તો આ પ્રમાણે અત્યંત વધારે છે.જે ચિંતાજનક બાબત છે.ભૂર્ગભજળમાં હેવી મેટલ્સ પણ મળ્યા છે.

ભૂગર્ભજળના નમૂનાનું એનાલિસિસ

બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સ્વીકાર્ય ધારાધોરણોની સરખામણીએ ભૂર્ગભ જળના સેમ્પલમાં શું વધારે?

પેરામીટર સરેરાશ પ્રમાણ સ્વીકાર્ય પ્રમાણ

પીએચ ૭.૫ ૬.૫ થી ૮.૫

ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ૨૬૦૦

બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ૨.૧ ૨ થી ઓછું

કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ૩૦ ૨૦૦ થી ઓછું

આલ્ક્લાઈનિટી ૩૩૦થી વધારે ૨૦૦ થી ઓછી

ટીડીએસ ૧૬૦૦ ૫૦૦ થી ઓછું

ટોટલ હાર્ડનેસ ૨૪૦થી વધારે ૨૦૦ થી ઓછી

ક્લોરાઈડ ૬૫૦થી વધારે ૨૫૦ થી ઓછું

સોડિયમ ૪૧૦ ૧૨૦૦થી ઓછું

ફ્લોરાઈડ ૧.૫ ૧.૦

એમોનિયમ ૨.૩ ૦.૫ નોંધઃ પીએચ, ઈલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી તેમજ આલ્કલાઈનિટી સિવાયના તમામ પેરામીટર મિલિગ્રામ પર લિટર છે.

ભૂગર્ભજળમાં કયા હેવી મેટલ્સનું પ્રમાણ વધારે

હેવી મેટલ સરેરાશ( મિલિગ્રામ પર લિટર) સ્વીકાર્ય ધારાધોરણ

કેડિયમ ૦.૦૦૬ ૦.૦૦૩

ક્રોમિયમ ૦.૧૦ ૦.૦૫

ભારતમાં ૭૦ ટકા લેન્ડફિલ સાઈટસ પ્રદૂષણ ફેલાવી રહી છે 

ભારતમાં ૭૦ ટકા લેન્ડફિલ સાઈટસ ખુલ્લી છે અને ત્યાં કચરાના પહાડો સર્જાઈ રહ્યા છે.ઉપરાંત મોટાભાગની સાઈટસ પર કચરાને છોડા પાડવા માટે અને તેની ટ્રીટમેન્ટ માટેની વ્યવસ્થાનો અભાવ છે.જેના કારણે મોટાભાગની લેન્ડફિલ સાઈટસ હવાને અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરી રહી છે.

શહેરમાં ભોજનનો બગાડ, કચરામાં ૨૫ થી ૩૫ ટકા પ્રમાણ ફૂડ વેસ્ટનું

૪૫૦૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી જાંબુઆ લેન્ડફિલ સાઈટમાં સૌથી વધારે પ્રમાણ પ્લાસ્ટિક અને ખાદ્યપદાર્થોનું છે.ચોમાસા પહેલા, ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી એમ ત્રણ વખત કરવામાં આવેલા એનાલિસિસમાં પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ ૨૦ થી ૩૦ ટકા તથા ખાદ્યપદાર્શોનું પ્રમાણ ૨૫ થી ૩૫ ટકા જેટલું જોવા મળ્યું હતું.આમ શહેરમાં ભોજનનો પણ ખાસો બગાડ થતો હોવાનું કચરાના એનાલિસિસના આધારે દેખાઈ રહ્યું છે.

ગુજરાતમાં રોજ ૧૧૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે 

ભારતમાં રોજ ૧.૬૦ લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે અને ૨૦૨૩૦ સુધીમાં તેનું પ્રમાણ બમણું થવાનો અંદાજ છે.ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત કચરો ઉત્પન્ન કરનારા રાજ્યોમાં ટોપ-૫ાંચમા છે.ગુજરાતમાં રોજ ૧૧૫૦૦ ટન કચરો ઉત્પન્ન થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production
GUJARAT

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

August 16, 2026
શારદા વિદ્યામંદિર સંકુલમાં ‘રાખી બજાર અને ખાદ્યપદાર્થોના સ્ટોલ’નું રંગારંગ આયોજન:
GUJARAT

શારદા વિદ્યામંદિર સંકુલમાં ‘રાખી બજાર અને ખાદ્યપદાર્થોના સ્ટોલ’નું રંગારંગ આયોજન:

August 16, 2026
અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ
GUJARAT

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

August 16, 2026
Next Post
શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil…

શિક્ષણ એ જેનાથી આત્મવિશ્વાસ, સંસ્કાર નિર્ભયતાના ગુણો આવે-રાજ્યપાલ દેવવ્રત | Education is what instil...

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે…

લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી ભલે ના મળે , AMC કાર્યક્રમો માટે એક કરોડના ખર્ચે હાઈજેનિક પાણી વેચાતુ લેશે...

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa…

પાસા હેઠળ 3 આરોપીને કચ્છની પાલારા અને સુરતની લાજપોર જેલમાં ધકેલાયા | 3 accused under PASA sent to Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

11 months ago
સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

સન્માનજનક વિદાય મળવી જોઈતી હતી…’, પૂજારાની નિવૃત્તિ મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતાની ભાવુક પોસ્ટ | …

12 months ago
જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ | people suffer due to Double at…

3 months ago
રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

રાજકોટના હિરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન બર્ડ હિટ, એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News