gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત રોકાણ પ્રવાહ : ભારત એશિયામાં પ્રથમ ક્રમે | Gold ETF investment infl…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in Business
0 0
0
ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત રોકાણ પ્રવાહ : ભારત એશિયામાં પ્રથમ ક્રમે | Gold ETF investment infl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતમાં ગોલ્ડ ઈટીએફએ સપ્ટેમ્બર, ૨૦૨૫માં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. રોકાણકારોએ આ ગોલ્ડ-લિંક્ડ ફંડ સ્કીમોમાં જબરદસ્ત રસ દાખવ્યો છે. ગોલ્ડ ઈટીએફમાં ૯૦૨ મિલિયન ડોલર એટલેકે અંદાજે રૂ. ૭૬૦૦ કરોડનો રેકોર્ડ રોકાણ પ્રવાહ આવ્યો છે.

ઓગસ્ટ મહિનાની તુલનામાં રોકાણમાં ૨૮૫ ટકાનો મોટો વધારો દર્શાવે છે અને ઈન્ફલો સતત ચોથા મહિને વધ્યો છે. સૌથી મહત્વનું છે કે આ ઈન્ફલો એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.

સમગ્ર એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં ૨.૧ અબજ ડોલર એટલેકે આશરે રૂ. ૧૭,૭૦૦ કરોડ રોકાણ પ્રાપ્ત થયું છે, જેમાં ભારત સૌથી આગળ રહ્યું છે. ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર અર્થાત રૂ. ૫૨૦૦ કરોડ રૂપિયા, જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર, રૂ. ૩૫૦૦ કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો છે.

વૈશ્વિક સ્તરે જોઈએ તો જર્મનીએ ૮૧૧ મિલિયન ડોલર, રૂ. ૬૮૦૦ કરોડના રોકાણ સાથે આગેવાની લીધી હતી. કેનેડાએ ૩૦૧ મિલિયન ડોલર અર્થાત રૂ. ૨૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે ઇટાલીએ ૨૩૪ મિલિયન ડોલર, રૂ. ૨૦૦૦ કરોડ, ઓસ્ટ્રેલિયાએ ૧૮૨ મિલિયન ડોલર, રૂ. ૧૫૦૦ કરોડ અને દક્ષિણ કોરિયાએ ૧૬૫ મિલિયન ડોલર, રૂ. ૧૪૦૦ કરોડનું રોકાણ કર્યું છે.

ભારતના ગોલ્ડ ઈટીએફમાં આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૨૫માં ૨.૧૮ અબજ ડોલર એટલેકે અંદાજે રૂ. ૧૮,૦૯૪ કરોડ રૂપિયાનો પ્રવાહ જોવા મળ્યો છે. આ આંકડો ઈતિહાસનો શ્રેષ્ઠ આંકડો છે.

અગાઉના વર્ષોની સરખામણીએ જોઈએ તો ૨૦૨૪માં ૧.૨૯ અબજ ડોલર એટલેકે  રૂ. ૧૦,૭૦૭ કરોડ રૂપિયા, ૨૦૨૩માં ૩૧૦ મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં રૂ. ૨૫૭૩ કરોડ, ૨૦૨૨માં ૩૩ મિલિયન ડોલર અર્થાત રૂ. ૨૭૪ કરોડનું રોકાણ આવ્યું હતુ. આ સ્પષ્ટ સંકેત છે કે ભારતીય રોકાણકારો પરંપરાગત સોનાથી ડિજિટલ રોકાણ સ્વરૂપો, એટલે કે ઈટીએફ તરફ વળી રહ્યા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick…

ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો | Two arrested for online crick...

ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks…

ટેરિફ વોરથી બેંકો પર પણ જોખમ MSME ક્ષેત્રમાં NPA વધવાની ભીતિ | Tariff war also poses a risk to banks...

વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v…

વિઠલાપુર ગામમાં પરિણીતાનો ફાંસો ખાઇ આપઘાત | Married woman commits suicide by hanging in Vithalapur v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા | jaipur chomu encroach…

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા | jaipur chomu encroach…

6 months ago
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ | Youth Die…

3 months ago
ભારત અને પાકિસ્તાનની મેચના પગલે પોલીસનો બંદોબસ્ત | Police security in place ahead of India Pakistan …

ભારત અને પાકિસ્તાનની મેચના પગલે પોલીસનો બંદોબસ્ત | Police security in place ahead of India Pakistan …

9 months ago
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કરી પુષ્ટી, કહ્યું – આજે હું શૂન્ય થઈ ગય…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News