gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
ઘરફોડ અને વાહન ચોરી કરનાર શખ્સ વલ્લભીપુર પાસેથી ઝબ્બે | Man arrested for burglary and vehicle theft …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોર,
બાવળા અને સાણંદમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

લોકલ ક્રાઈમબ્રાંચે કાર, રોકડ અને પાન મસાલાનો સામાન મળી
રૃ.૨.૮૮નો મુદામાલ કબ્જે લીધો

ભાવનગર –  ઘરફોડ તથા વાહન
ચોરી કરનાર શખ્સને લોકલ ક્રાઈમ બ્રાંચે ચોરી કરેલા મુદ્દામાલ સાથે ધરપકડ કરી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર, એલસીબીનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં મિલકત સંબંધી
ગુન્હાઓના શકદારોની તપાસમાં હતાં. તે દરમ્યાન વલ્લભીપુર પાંજરાપોળ પાસે આવતાં
બાતમી મળેલ કે
, ભાવનગર, વલ્લભીપુર,
બજરંગ ચોકડી પાસે, જાહેરમાં એક પુરુષ શંકાસ્પદ
હાલતમાં સફેદ કલરની ઈકો કાર સાથે ઉભેલ છે
. જે બાતમીવાળી
જગ્યાએ જઇ તપાસ કરતાં સલમાન આયાતુલ્લા ઉર્ફે યાતુલ્લા નુરમહંમદ શાહ (રહે.બાબુભાઇના
મકાનમાં ભાડેથી
, રામ સુદર્શન ચોક પાસે, નન્ની નિવાસ, ગુવાપાડા, નેતાજી
બજાર
,  અંબરનાથ વેસ્ટ,
થાણે,  મહારાષ્ટ્ર મુળ- ચેનઇ ગામ, જી.બદલામપુર
રાજય-ઉત્તરપ્રદેશ ) ને કાર
,રોકડા તમાકુના પેકેટ મળી રૃ.૨,૮૮,૭૯૮ ના મુદ્દામાલ સાથે ઝડપી ઝડપી લઇ પૂછપરછ કરતા
સિહોર બાવળા ખાતે આવેલ પાન મસાલાની દુકાન અને સાણંદ ખાતેથી ઈકો કારની ચોરી કરી
હોવાની અને જગદિશ ઉર્ફે જીજ્ઞોશ ઉર્ફે જીગો ગોરધનભાઇ રાઠોડ (રહે.નડીયાદ)
,સીરાજ નુરમહંમદ શાહ (રહે.અંબરનાથ, થાણે) ચોરીમાં
સામેલ હોવાની કબૂલાત કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…

August 20, 2026
Next Post
મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici…

મ્યુનિ.તંત્રે પાણી પહેલા પાળ બાંધી, પહેલી જુનથી પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલરુમ શરુ કરાશે | The munici...

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD…

કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં | DeadD...

‘કોકરોચ જનતા પાર્ટી’ આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J…

'કોકરોચ જનતા પાર્ટી' આપનો સિક્રેટ પ્રોજેક્ટ? સોશિયલ મીડિયામાં સપાટા બાદ સહયોગીનો દાવો | ‘Cockroach J...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI હસ્તક ગોલ્ડ રિઝર્વ વધી 100 અબજ ડોલરની સપાટી પાર કરી જતાં નવો રેકોર્ડ | RBI’s gold reserves hit n…

10 months ago
પીડીપીયુ રોડ ઉપર હિટ એન્ડ રન બાઈક સવાર યુવાનનું મોત નિપજ્યું | A young man riding a bike died in a h…

બિહારની એવી બેઠકો જ્યાં જીત-હારનું અંતર 500 વોટથી પણ ઓછું, અહીં તો 100થી ઓછું માર્જિન

9 months ago
28 કલાકનું રોકાણ, અનેક બિઝનેસ ડીલ, પ્રાઈવેટ ડીનર… જાણો પુતિનના ભારત પ્રવાસની વિગતો | russian presi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News