gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News : બાળકો અને માતા-પિતાની સારસંભાળ માટે ઘરમાં કેરટેકર રાખનારાને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. ગુજરાતના વડોદરામાં એક પરિવારે પોતાના ઘરમાં રાખેલા કેરટેકર ઘરમાંથી 50 હજાર રોકડા સહિત સોના-ચાંદીના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના મામલે પરિવારને જાણ થતાં કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલા સહિત બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સાસુની સંભાળ માટે રાખેલી કેરટેકરે કરી ચોરી

વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગરોડ પર તીર્થક ટેનામેન્ટમાં રોશનભાઈ નામના વેપારીએ તેના સાસુ માટે કેરટેકર રાખ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, ગત 8 એપ્રિલના રોજ ધંધા પર જતા પહેલા સોનાનું કડુ પહેરવા માટે રોશનભાઈએ સાસુના રૂમમાં રહેલી તિજોરીમાં જોયું હતું. પરંતુ કડુ મળ્યું ન હતું. જેમાં તેની પત્નીના સોનાના દાગીના અને 50 હજાર રોકડ રકમ પણ તિજોરીમાંથી ગુમ હતી. જ્યારે ઘરમાં કેરટેકર સિવાય બીજું કોઈ આવ્યું ન હોવાથી રોશનભાઈએ 4.94 લાખના મુદ્દામાલની ચોરીની પોલીસમાં ફરિયાદ નોંધવી હતી.

આ પણ વાંચો: વડોદરાના છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી દસ દુકાનોની જાહેર હરાજીમાં ફરીવાર કોર્પોરેશન નિષ્ફળ

સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી. જેમાં કેરટેકર ઉર્વિશા ચૌહાણ અને દિપક સોલંકી રોકડ-સોનાના દાગીના ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને કપુરાઈ પોલીસે સોના-ચાંદીના દાગીના અને રોકડ જપ્ત કરીને બંને આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે આરોપીઓએ અન્ય ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે કે, તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | …

શ્રીકષ્ટભંજનદેવને શ્રીલંકાથી મંગાવેલા ફૂલો અને થાઇલૅન્ડના હારનો શણગાર કરાયો, રાજોપચાર પૂજન સંપન્ન | ...

નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari …

નવસારીનો વિચિત્ર કિસ્સો: સમલૈંગિક સંબંધમાં પુરૂષ મિત્રએ સાથ છોડતાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ | navsari ...

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર…

હનુમાન જયંતી સ્પેશિયલ : સુરતનું એક એવું હનુમાન મંદિર જેની સ્થાપના 450 વર્ષ પહેલા શિવાજીના ગુરુજીએ કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળા-ધોળકામાં આંગણવાડી કાર્યકરોએ રેલી કાઢી મામલતદાર કચેરી ગજવી | Anganwadi workers take out rally i…

3 months ago
અમદાવાદ: વેજલપુરમાં આગના કારણે પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત, માતા ઈજાગ્રસ્ત | ahmedabad bakery …

4 months ago
અમદાવાદના ખોખરામાં આવેલા શરણમ-5માં લાગી આગ, ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે | ahmedabad khokhra shar…

1 year ago
સુરત આગ: રાજ માર્કેટમાં ગેરકાયદે બાંધકામ જ બન્યું વિનાશનું કારણ! SMCએ સંચાલકોને નોટિસ ફટકારી | Fire …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News