gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…
1
VIEWS
Share on FacebookShare on Twitter

RERA New SOP: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકી છે. આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ મળશે.

RERAની નવી SOPમાં મુખ્ય 4 ફેરફાર

1.ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય

મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી RERA કચેરીએ જમા કરાવવાની રહેશે.

2.દસ્તાવેજોની ફરજિયાત રજૂઆત

વિલંબ ઘટાડવા માટે, ફરિયાદીએ ફરિયાદ ફાઇલ કરતી વખતે જ પેમેન્ટના પુરાવા અને ઘટનાક્રમની વિગતો જેવા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફરિયાદોની ચકાસણી સીધી RERA સેક્રેટરી સ્તરે કરવામાં આવશે, જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ન આવે.

3.RERA ડેશબોર્ડ – માહિતીનું કેન્દ્ર

કેસની પ્રગતિ પર નજર રાખવા માટે RERA ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે. જેમાંથી સુનાવણીની તારીખ, નોટિસ અને અંતિમ આદેશો ડિજિટલ રીતે મેળવી શકાશે. પ્રથમ નોટિસ બાદ, હિતધારકોએ સતત અપડેટ્સ માટે ડેશબોર્ડ જોતા રહેવું પડશે.

4.ફરિયાદોનું સ્પષ્ટ વર્ગીકરણ

SOPમાં ફરિયાદોના સ્વરૂપ અને યોગ્ય અધિકારીની સ્પષ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે. જેના આધારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે ફરિયાદોને બે ભાગમાં વહેંચવામાં આવી છે

ફોર્મ A: કબજો મળવામાં વિલંબ, વેચાણ કરારનો અમલ ન થવો અથવા રિફંડ જેવી સામાન્ય ફરિયાદો માટે

ફોર્મ B: માત્ર વળતર સંબંધિત દાવાઓ માટે

શું લાભ થઈ શકે?

આ નવી વ્યવસ્થાથી મિલકત ખરીદદારોને પારદર્શિતા અને રિયલ-ટાઇમ અપડેટ્સ મળશે. બિલ્ડરો/પ્રમોટર્સને તેમના ડેશબોર્ડ પર તુરંત નોટિસ મળવાથી તેઓ ઝડપી જવાબ આપી શકશે તેમજ કાનૂની પ્રતિનિધિઓ માટે પણ એડજર્નમેન્ટ અને અન્ય અરજીઓ માટે સ્ટ્રક્ચરલ ટેમ્પ્લેટ્સ ઉપલબ્ધ થશે. ગુજરાત RERAનું પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસ વધારવા અને ફરિયાદોના નિકાલમાં લાગતો સમય ઘટાડશે.

આ પણ વાંચો: VIDEO: ચીની હથિયારનું સુરસુરિયું! લોન્ચ કરતા પહેલા બ્લાસ્ટ થઈ રોકેટ સિસ્ટમ, કંબોડિયાના 8 જવાનોના મોત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો | Vadodara News …

વડોદરામાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો | Vadodara News ...

‘લાલ કિલ્લાની બહાર થયેલા બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો થયો ઉપયોગ’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી માહિત…

'લાલ કિલ્લાની બહાર થયેલા બ્લાસ્ટમાં 40 કિલો વિસ્ફોટકનો થયો ઉપયોગ', કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી માહિત...

VIDEO: ઉદ્ઘાટન પહેલા જ 13 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપ-વે તૂટી પડ્યો, બિહારના રોહતાસમાં બની ઘટના | N…

VIDEO: ઉદ્ઘાટન પહેલા જ 13 કરોડના ખર્ચે તૈયાર થયેલો રોપ-વે તૂટી પડ્યો, બિહારના રોહતાસમાં બની ઘટના | N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ પ્રદર્શિત કર્યો | …

1 year ago
સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રાત્રે જમ્યા પછી ૧૭ વિદ્યાર્થીઓની તબિયત લથડી | 17 students fall ill after ea…

5 months ago
૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

1 year ago
બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with …

બે પશુઓના શિકાર બાદ પાલજમાં વનવિભાગે મારણ સાથે પાંજરૃ મુક્યું | Forest department places cages with …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News