gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, 34 દિવસમાં જ કોર્ટનો ચુકાદો, 15મીએ સજાનું એલાન | Raj…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી દોષિત જાહેર, 34 દિવસમાં જ કોર્ટનો ચુકાદો, 15મીએ સજાનું એલાન | Raj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Atkot Case Verdict: રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત ગણ્યો છે, સજાનું એલાન 15મી જાન્યુઆરીના રોજ થશે. 

શું છે સમગ્ર ઘટના?

4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપી રેમસીંગ તેરસીંગએ હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો. જો કે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો હતો.

ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો

આ ઘટના બાદ તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગ તેરસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો નામદાર કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધી આરોપી રેમસીંગ તેરસીંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલા લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.’ 

11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ

તપાસ કરનાર અધિકારીએ દુષ્કર્મ કેસની ગંભીરતાની નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામમાં મળી આવી હતી. બનાવ સ્થળેથી લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો જેના પર બાળકીનું લોહી હતું તે પણ તપાસમાં પુરવાર થયું હતું. તે ઉપરાંત દુષ્કર્મના બનાવ સ્થળેથી માથાનો વાળ પણ મળી આવ્યો હતો જે આરોપી રેમસીંગ તેરસીંગનો હોવાનું ખૂલ્યું હતું.

આ પણ વાંચો: VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાત નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસનો આરોપી ફફડ્યો

પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘટનાના 11 દિવસમાં કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવમાં અનેક વાતો ટાંકવામાં આવી હતી પણ જવાબમાં સરકાર તરફથી પણ મજબૂત પુરાવા સાથે કોર્ટ અપીલ કરવામાં આવી હતી. આજે 12 ડિસેમ્બરના રોજ ઘટનાના 38 અને ઘરપકડના 34 દિવસ બાદ કોર્ટે આરોપી રેમસીંગ તેરસીંગને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો છે. સજાનું એલાન 15 જાન્યુઆરી 2026ના રોજ કરાશે તેવો ચુકાદો આપ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026
GUJARAT

રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા ગ્રીષ્મ પારાયણ – 2026

May 11, 2026
हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन
GUJARAT

हर्षल फाउंडेशन द्वारा “दून हस्तशिल्प बाजार 2026” का सफल आयोजन

May 11, 2026
અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…
GUJARAT

અમદાવાદના સનાથલમાં લગ્ન પ્રસંગની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપી પકડાયા | Sanand Case…

May 11, 2026
Next Post
એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared…

એફેડ્રીન ડ્રગ્સ કેસમાં ફાર્મા કંપનીના એમ ડી સહિત ત્રણને સાત વર્ષની સજા | Savarkaundal court declared...

વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ | Gujarat police reported more than 100 FIR against Viren…

વિરેન પટેલ સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ | Gujarat police reported more than 100 FIR against Viren...

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a…

વિરેન પટેલે ૧૦૦થી વધુ ડીસ્ટ્રીબ્યુટરનું નેટવર્ક બનાવ્યું હતું | ahmedabad rural police take action a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F…

ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F…

8 months ago
વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

વટવામાં 17 વર્ષથી બીમાર 72 વર્ષીય વૃદ્ધાએ પોતાને થાંભલા સાથે બાંધીને અગ્નિ સ્નાન કર્યું | Ahmedabad:…

2 months ago
બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

10 months ago
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News