gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર | PM Modi Big Announ…

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in INDIA
0 0
0
ચંદ્રયાન 5 મિશન માટે ISRO અને JAXA સાથે કામ કરશે, ભારત અને જાપાન વચ્ચે થયા કરાર | PM Modi Big Announ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Japan Chandrayaan 5 Mission : અવકાશના ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ટોક્યોમાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે કે, ભારતની અવકાશ સંશોધન સંસ્થા ISRO અને જાપાનની એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA સંયુક્ત રીતે ચંદ્રયાન-5 મિશન પર કામ કરશે.

ભારત-જાપાનનું લૂનર પોલર એક્સપ્લોરેશન મિશન

આ મિશનનું નામ લૂનર પોલર એક્સપ્લોરેશન (LUPEX) છે, જે વર્ષ 2027-28માં લોન્ચ થવાની સંભાવના છે. આ મિશનમાં જાપાનના H3 રોકેટનો ઉપયોગ થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની ઊંડાણપૂર્વક શોધખોળ કરવાનો છે. 

ભારત-જાપાન વચ્ચે 10 વર્ષનો રોડમેપ તૈયાર

વડાપ્રધાન મોદીએ આ ભાગીદારીને આવકારતા કહ્યું કે, મિશનમાં બંને દેશની સક્રિય ભાગીદારી પૃથ્વીની સીમાઓથી આગળ વધીને માનવજાતિની પ્રગતિનું પ્રતીક બનશે. બંને દેશોએ આગામી દસ વર્ષ માટે સહયોગનો રોડમેપ તૈયાર કર્યો છે. આ ભાગીદારીએ એક નવા અને સુવર્ણ અધ્યાયનો મજબૂત પાયો નાખ્યો છે.

આ પણ વાંચો : ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ચંદ્રયાન-5 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય

આ સંયુક્ત મિશનનો સૌથી મોટો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં સંભવિત પાણીની બરફની શોધ અને તેનું વિશ્લેષણ કરવાનો છે. વૈજ્ઞાનિકો માટે આ ક્ષેત્ર ખાસ મહત્વ ધરાવે છે કારણ કે અહીં પાણીની હાજરી ભવિષ્યના માનવ મિશનો માટે એક અગત્યનો સ્ત્રોત બની શકે છે. આ મિશનમાં JAXA દ્વારા વિકસિત રોવર અને ISRO દ્વારા બનાવવામાં આવેલો લેન્ડર સામેલ હશે, જેઓ મળીને ચંદ્રની સપાટીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે.

આ પણ વાંચો : રશિયાના ભયાનક હુમલામાં કીવ ધણધણ્યું, 22 લોકોના મોત, ઝેલેન્સ્કીએ પુતિન પર સાધ્યું નિશાન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા …

VIDEO: ગણેશપુરાનું ચમત્કારિક મંદિર: સ્વયંભૂ પ્રગટેલા બાપ્પા બળદગાડામાં બેઠા ને ગાડું બળદ વિના ચાલવા ...

‘ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી’, જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m…

'ભારત અને ચીનનું સાથે મળીને કામ કરવું જરૂરી', જાપાનથી PM મોદીનો ટ્રમ્પને મોટો મેસેજ! | India China m...

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા…

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલીતાણા ના કુંભણ અનિડા mabસોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનાં કારણે કુદરતી પાણીના નિકાલ પર અવરોધ ઊભો થા…

પાલીતાણા ના કુંભણ અનિડા mabસોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનાં કારણે કુદરતી પાણીના નિકાલ પર અવરોધ ઊભો થા…

9 months ago
આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…

આણંદના વિદ્યાનગરના મોટા બજારમાં ઘરમાં આગ ભભૂકી | Fire breaks out in a house in the big market of Vid…

5 months ago
દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા આરોપીને ૨૦ વર્ષની સજા | Accused involved in rape case gets 20 years in pr…

7 months ago
કેન્દ્ર સરકાર ફાસ્ટેગ વાહનચાલકો માટે લાવી ઓફર… હવે રૂ.3000ના પાસધારકોને મળશે આ સુવિધા | Fastag Ann…

કેન્દ્ર સરકાર ફાસ્ટેગ વાહનચાલકો માટે લાવી ઓફર… હવે રૂ.3000ના પાસધારકોને મળશે આ સુવિધા | Fastag Ann…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News