gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
ચંદ્રાલા ગામ પાસે લક્ઝરી બસમાંથી મુંબઇનો યુવાન તમંચા સાથે પકડાયો | Mumbai youth caught with gun in l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ચિલોડા હાઇવે ઉપર હથિયારોની હેરાફેરી વધી

વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી અમદાવાદ જતી બસમાંથી ઝડપાયેલા મુસાફર પાસેથી ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી
દારૃની સાથે હવે હથિયારોની પણ હેરાફેરી વધી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન
ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી મુંબઇના યુવાનને તમંચા સાથે ઝડપી લીધો હતો. ૩૦
હજારનો મુદ્દામાલ કબજે કરીને તમંચો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે
જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અત્યાર સુધી દારૃની
હેરાફેરીના કિસ્સા પ્રકાશમાં આવતા હતા. તેમાં પણ ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે
ઉપર લક્ઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૃની હેરાફેરીના કિસ્સા બહાર આવતા રહેતા
હોય છે ત્યારે હવે થોડા સમયથી અહીં હથિયારોની પણ હેરાફેરી વધી રહી છે. છેલ્લા છ
મહિનામાં છથી વધુ મુસાફરો લક્ઝરી બસમાં હથિયારો સાથે પકડાઈ ચૂક્યા છે ત્યારે પોલીસ
ઈન્સ્પેક્ટર એસ.જે.ચૌહાણની સૂચના હેઠળ ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન
ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક બસને ઊભી રાખી હતી.
જ્યાં તબક્કાવાર મુસાફરોના સામાન તપાસવાનું શરૃ કરવામાં આવ્યું હતું તે દરમિયાન એક
મુસાફરના કાળા અને લાલ કલરના થેલામાં પોલીસને શંકા ગઈ હતી એને તપાસ કરતા તેની
પાસેથી એક દેશી તમંચો મળી આવ્યો હતો. આ યુવાનની પૂછપરછ કરતા તે કુર્લા વેસ્ટ
, મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે
રહેતો આતિશ વિનાયકભાઇ પવાર હોવાનું બહાર આવ્યું હતું.આ તમંચો ક્યાંથી લાવ્યો હતો
અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે. હાલ તો ૩૦ હજાર
ઉપરાંતનો મુદ્દામલ કબજે કરીને આ યુવાન સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ
કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…
GUJARAT

સુરતમાં બાઈક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી, પોલીસે દબોચ્યો | S…

February 9, 2026
રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co…
GUJARAT

રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ | Co…

February 9, 2026
સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…
GUJARAT

સાવધાન ! વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા : વાહન ચાલકો પરેશાન | Problem of broken sewer li…

February 9, 2026
Next Post
મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol…

મોરબીમાં પેપરમિલની ભીષણ આગ છ કલાક પછી પણ બેકાબૂ | Fierce fire at paper mill in Morbi still uncontrol...

શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh...

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

સતત ત્રણ દિવસથી ગુજરાત હાઇકોર્ટની કામગીરી ઠપ, જાણો કયા મામલે વકીલોએ કર્યો વિરોધ | Lawyers strike in …

5 months ago
Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

Operation Sindoor | પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર એરસ્ટ્રાઇક, સામાન્ય નાગરિકોને નુકસાન નહીં: ભારતીય સ…

9 months ago
અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ્યા છતાં હવા દિવસે ને દિવસે ઝેરી! | ahmedabad a…

3 months ago
પંજાબના લુધિયાણામાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર, બબ્બર ખાલસા અને ISI સાથે છે કનેક્શન | punjab ludhiana…

પંજાબના લુધિયાણામાં 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર, બબ્બર ખાલસા અને ISI સાથે છે કનેક્શન | punjab ludhiana…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News