gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે ‘ડિનર ડેટ’ પર જવા આપી સલાહ, કહ્યું- ‘તમારું ત્રણ વર્ષનું …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે ‘ડિનર ડેટ’ પર જવા આપી સલાહ, કહ્યું- ‘તમારું ત્રણ વર્ષનું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court Advice to Divorcing Couple: સોમવારે સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લેવા આવેલા દંપતીને દરેકના હૃદયને સ્પર્શી જાય એવી સલાહ આપી હતી. કોર્ટે દંપતીને તેમના મતભેદો અંગે ચર્ચા કરવા અને કોર્ટરૂમની બહાર શાંત વાતાવરણમાં તેમને ઉકેલવાની સલાહ આપી હતી. આ સાથે જ કોર્ટે દંપતીને ડિનર ડેટ પર જવા પણ કહ્યું કારણ કે તેમના આ મતભેદોની અસર તેમના ત્રણ વર્ષના બાળક પર પણ પડી શકે છે. આથી સમયસર ઉકેલ લાવવો જરૂરી છે. 

મતભેદોની અસર ત્રણ વર્ષના બાળક પર પડી શકે છે

આ મામલો જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ સમક્ષ હતો. ફેશન ઉદ્યોગસાહસિક પત્નીએ તેના ત્રણ વર્ષના પુત્રને વિદેશ પ્રવાસ પર લઈ જવાની પરવાનગી માંગી હતી. દંપતીના છૂટાછેડાનો કેસ પહેલાથી જ ચાલી રહ્યો છે અને બંને તેમના પુત્રની કસ્ટડી માટે કાનૂની લડાઈ પણ લડી રહ્યા છે. આથી કોર્ટે ચિંતા વ્યક્ત કરી કે દંપતી વચ્ચે ચાલી રહેલા વિવાદની અસર બાળક પર પણ પડશે, જે તેના માટે સારું નથી. આથી કોર્ટે દંપતીને બાળકના ભવિષ્ય અંગે વિચારીને આ વાત પર ધ્યાન આપવાની સલાહ પણ આપી.

આ પણ વાંચો: રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ

સુપ્રીમ કોર્ટે ‘ડિનર ડેટ’ પર જવા આપી સલાહ

બેન્ચે દંપતીને કહ્યું, ‘તમને ત્રણ વર્ષનું બાળક છે. બંને પક્ષો વચ્ચે અહંકારની શું વાત!  અમારી કેન્ટીન આ માટે પૂરતી સારી નથી, પણ અમે તમને બીજો ડ્રોઈંગ રૂમ આપીશું. આજે રાત્રે ડિનર પર જાઓ. કોફી પર ઘણી ચર્ચા થઈ શકે છે. ભૂતકાળને કડવી ગોળીની જેમ ગળી જાઓ અને ભવિષ્ય વિશે વિચારો.’

સુપ્રીમ કોર્ટે સકારાત્મક પરિણામની આશા સાથે કેસની સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે. બેન્ચે કહ્યું, ‘અમે બંને પક્ષોને એકબીજા સાથે વાત કરવા અને કાલે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપીએ છીએ…’

છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ, કહ્યું- 'તમારું ત્રણ વર્ષનું બાળક છે...' 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for …

રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for ...

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s...

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું – 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |…

…તો TMC પાર્ટી અંધકારમાં ધકેલાઈ જશે? દિગ્ગજ નેતાએ કહ્યું – 50 MLA અને 20 MP પક્ષપલટાની તૈયારીમાં |…

1 month ago
H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો …

H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો …

9 months ago
1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le…

1129 કરોડની લોન લઈને પૈસા ચાંઉ કરી જનારા પૂર્વ MLA ના ઘરે EDના દરોડા, સપા ટેન્શનમાં | ed raids sp le…

1 year ago
ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

ઔરંગઝેબ વિવાદ : ‘છત્રપતિ શિવાજીએ અફઝલ ખાનની કબર બનાવી હતી’ RSS નેતા ભૈયાજી જોષી | rss leader bhaiyaj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News