gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in Business
0 0
0
ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Price Today : વધતા વૈશ્વિક તણાવને કારણે સ્થાનિક કોમોડિટી બજારમાં ગુરુવારે કિંમતી ધાતુઓના ભાવમાં તેજી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં સોનામાં સામાન્ય ઘટાડો રહ્યા બાદ નીચલા સ્તરેથી આવેલી ખરીદીને પગલે સોનું અને ચાંદી બંને ફરી ઉછળ્યા છે.

સોનામાં તેજીનો ટ્રેન્ડ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બપોરે 1.36 વાગ્યા સુધીમાં એપ્રિલ ડિલિવરી વાળું સોનું 0.22% (₹361) વધીને ₹1,62,150 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. નિષ્ણાતોના મતે સોના માટે ₹1,56,000 થી ₹1,57,000નું સ્તર મજબૂત સપોર્ટ ઝોન છે. જો સોનું ₹1,65,000ની સપાટી પાર કરે છે, તો તે આગામી સમયમાં ₹1,75,000 થી ₹1,80,000 સુધી પહોંચી શકે છે.

ચાંદીમાં મોટો ઉછાળો

ચાંદીના ભાવમાં આજે જોરદાર મજબૂતી જોવા મળી છે. MCX પર મે ડિલિવરી વાળી ચાંદી ₹5,911 (2.20%) ના ઉછાળા સાથે ₹2,74,402 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. વૈશ્વિક બજારમાં અસ્થિરતા છતાં ભારતીય બજારમાં ચાંદીમાં જોરદાર લેવાલી જોવા મળી રહી છે.

રૂપિયો રેકોર્ડ સ્તરે ગગડ્યો

ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને મજબૂત ડોલરની અસર ભારતીય રૂપિયા પર પડી છે. ગુરુવારે રૂપિયો ડોલર સામે 0.3% ગગડીને 92.3575 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો છે. આ અગાઉ આ જ સપ્તાહમાં રૂપિયો 92.3475 ના સ્તરે પહોંચ્યો હતો, જે રેકોર્ડ આજે તૂટ્યો છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધતા તણાવને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. જોકે, વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડમાં 0.2% નો સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયાની નબળાઈને કારણે કિંમતી ધાતુઓ મોંઘી થઈ રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…
Business

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

March 14, 2026
સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો
Business

સોનામાં રૂ.2000 તથા ચાંદીમાં 5000નો કડાકો

March 14, 2026
રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ
Business

રૂપિયામાં તીવ્ર કડાડા વચ્ચે 92.49નું નવું તળિયું: મોંઘવારી વકરવાની ભીતિ

March 14, 2026
Next Post
‘કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!…’ લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!…

'કરોડોનું મ્યુઝિયમ ભલે બને, અમને બે લોટા પાણી તો આપો!...' લોથલના સરગવાડા ગામમાં પીવાના પાણીના ફાંફા!...

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short…

LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત | LPG Short...

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o…

અમદાવાદ: નરોડામાં રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો, અજાણ્યા શખસોની દાદાગીરી CCTVમાં કેદ | Attack o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

ડાંગસિયા વસાહતમાં પ્રાથમિક સુવિધાઓ નહી મળતા રહીશોમાં રોષ | Residents are angry over the lack of basi…

4 months ago
ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ | National News Ma…

ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ | National News Ma…

2 months ago
બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

3 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News