gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident on Chiloda-Himmatnagar Highway: ચિલોડા-હિંમતનગર હાઇવે પર આજે (24 ઓક્ટોબર) વહેલી સવારે સર્વિસ રોડ પર ઊભેલી એક બસ પાછળ પુરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈને ટ્રકની કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ ગાંધીનગર ફાયર અને રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કટર મશીનની મદદથી ટ્રકની કેબિનનો ફસાયેલો ભાગ કાપીને ભારે જહેમત બાદ ટ્રકચાલકને બહાર કાઢ્યો હતો.
ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત 2 - image

10થી વધુ મુસાફરોને ઈજા, હોસ્પિટલમાં ખસેડાયા

આ દુર્ઘટનામાં બસમાં સવાર 10થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિકને ડાયવર્ટ કરી ક્રમશઃ બસ અને ટ્રકને હટાવીને માર્ગ પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે ટ્રકચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

Next Post
દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod...

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman …

સુરત દારૂ પાર્ટી વઉવાદ: PSI સાથે ઝપાઝપી કરનારા ધન્નાશેઠના પુત્ર જૈનમ શાહની આખરે ધરપકડ | businessman ...

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ ‘માહે’ સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno…

ભારતીય નૌસેનામાં અત્યાધુનિક યુદ્ધજહાજ 'માહે' સામેલ, દુશ્મનોની સબમરીનને ભારે પડશે | mahe 1st indigeno...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.18000 કરોડનું નુકસાન, 10 લાખ નોકરી ખતરામાં, 1 ફેબ્રુ.થી બંધ થશે તમામ મિલો ! બાંગ્લાદેશમાં કાપડ ઉદ…

2 weeks ago
VIDEO : પહેલા ધમકાવ્યા, પછી મારી પાંચ ગોળી… પંજાબમાં અકાલી દળના નેતાની હત્યા | Akali Dal Councillo…

9 months ago
તલાટીઓને શ્વાન પકડવાની કામગીરીમાંથી અપાયો છુટકારો, ગેરસમજ બાદ કરાઇ ચોખવટ | Gujarat News Gujarat Gove…

2 months ago
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News