gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’ | Election Commission ‘business’ to revise vote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કુલ 51 કરોડ વોટરોની ચકાસણી થશે. બંગાળ અને બિહારમાં વિવાદની સંભાવના

– ગુજરાત સહિતના રાજ્યોમાં સાતમી ફેબુ્રઆરી સુધીમાં કાર્યક્રમ પૂરો થશે : પશ્ચિમ બંગાળે મતદારે મતદાર સુધારણા કાર્યક્રમ કરવો જ પડશે, આસામની આશ્ચર્યજનક રીતે બાદબાદકી 

નવી દિલ્હી : ચૂંટણીપંચે ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં બીજા તબક્કાનો કાર્યક્રમ નવેમ્બરમાં શરૂ કરવાનો અને ફેબુ્રઆરીમાં પૂરો કરવાનો નિર્ણય લીધો છે. ચોથી નવેમ્બરના રોજ તેનો પ્રારંભ થશે  અને ચોથી ડિસેમ્બર સુધી મતદારયાદી સુધારણા ચાલશે, ૯મી ડિસેમ્બરે ચૂંટણીપંચ કાચી મતદાર યાદી જારી કરશે, જયારે અંતિમ મતદારયાદી ૭મી ફેબુ્રઆરીએ જારી કરાશે, એમ ચૂંટણી કમિશ્નર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું.

કુમારે જણાવ્યું હતુ કે આસામમાં સિટિશનશિપ એક્ટની અલગ જોગવાઈ લાગુ કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ નાગરિકત્વ ચકાસણી કરવાની કવાયત પૂરી થઈ ગઈ છે. આખા દેશમાં લાગુ પડતી મતદારયાદી સુધારણાની જોગવાઈ આસામમાં લાગુ પડતી નથી. તેથી તેના માટે અલગ આદેશ જારી કરવા પડયા છે અને અલગ મતદારયાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. તેની તારીખોની જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

આ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ગુજરાત, ગોવા, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, અંદામાન-નિકોબાર  અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. ચૂંટણીપંચે જણાવ્યું હતું કે નવેમ્બરમાં શરૂ થનારી મતદારયાદી સુધારણા સ્વતંત્રતા પછી આ પ્રકારની નવમી કવાયત છે. આ પહેલા આઠ વખત આ કવાયત થઈ ચૂકી છે. છેલ્લે તે ૨૦૦૨-૦૩માં થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કોઈ અપીલ નોંધાઈ નથી. 

તેમણે જણાવ્યું હતું કે બીજા તબક્કાના મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં કુલ ૫૧ કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. તેમણે પશ્ચિમ બંગાળ સરકાર સાથે કોઈપણ પ્રકારની સંઘર્ષની વાત નકારી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણીપંચ તેની બંધારણીય ફરજ નીભાવી રહ્યું છે. રાજ્ય સરકાર તેની બંધારણીય ફરજ નીભાવે. તેમણે જણાવ્યું હતું સરકારની ફરજ છે કે તેઓ જરુરી કર્મચારીઓ પંચને પૂરા પાડે.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં કુલ ૫.૩૩ લાખ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) અને રાજકીય પક્ષના ૭.૬૪ લાખ બૂથ એજન્ટ સામેલ થશે બીએલઓ દરેક ઘરની કમસેકમ ત્રણ વખત મુલાકાત લેશે, જેથી નવા મતદારોને મતદારયાદીમાં જોડી શકાય. ખામીઓ સુધારી શકાય, તે ઘેર-ઘેર જઈને ફોર્મ-૬ અને ડેક્લેરેશન ફોર્મ એકત્રિત કરશે. નવા મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે અને પછી તે દસ્તાવેજોને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર અથવા આસિસ્ટન્ટ ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને સોંપશે. 

જ્ઞાાનેશકુમારે જણાવ્યું હતું કે કોઈપણ મતદાન કેન્દ્ર પર ૧,૨૦૦થી વધુ મતદારો ન હોય તે સુનિશ્ચિત કરાય, જેથી પ્રક્રિયા સુગમ રહે. તેમણે જણાવ્યું હતું કે તે સુનિશ્ચિત કરવામાં આવશે કે વૃદ્ધો, બીમાર, દિવ્યાંગો અને નબળા વર્ગોના લોકોને ફોર્મ ભરવામાં અને ચકાસણીની પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે. તેના માટે સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…
INDIA

114 નવા રાફેલ જેટ અને 6 P-81 એરક્રાફ્ટ ખરીદશે ભારત, સૌથી મોટી ડિફેન્સ ડીલને DACની મંજૂરી | dac appro…

February 12, 2026
‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …
INDIA

‘રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ચૂંટણી લડવા આજીવન પ્રતિબંધ લગાવો…’ ભાજપ સાંસદનું સબસ્ટેન્ટિવ મોશન | …

February 12, 2026
કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…
INDIA

કોંગ્રેસમાં ફરી ખુરશી માટે ખેંચતાણ? 80 ધારાસભ્યોના સમર્થનના દાવા વચ્ચે દિલ્હીમાં ડિકે શિવકુમારની બેઠ…

February 12, 2026
Next Post
રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ’માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal…

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ'માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal...

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a...

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AMCનો વધુ એક ‘યુ ટર્ન’: અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ…

AMCનો વધુ એક ‘યુ ટર્ન’: અમદાવાદમાં 16 બ્રિજ પરનો ભારે વાહન પ્રતિબંધનો નિર્ણય પણ રદ, તાલમેલના અભાવે પ…

2 months ago
હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

11 months ago
આણંદ જિલ્લામાં સરકારના ચોપડે 1,024 પૈકી માત્ર 46 હોસ્પિટલોની જ નોંધણી | Only 46 hospitals out of 1 0…

આણંદ જિલ્લામાં સરકારના ચોપડે 1,024 પૈકી માત્ર 46 હોસ્પિટલોની જ નોંધણી | Only 46 hospitals out of 1 0…

10 months ago
જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News