gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ’માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
રાજુલા-જાફરાબાદ તાલુકામાં 3 દિ’માં 10 ઇંચ વરસાદ | 10 inches of rain in 3 days in Rajula Jafrabad tal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કુંભનાથ-સુખનાથ વિસ્તારમાં પાણી ફરી વળ્યા

– રામપરા ગામે વોકળામાં દૂધનો ટેમ્પો તણાયો, ડ્રાઇવરનો આબાદ બચાવ, ધાતરવડીમાં બે કાંઠે પાણી

રાજુલા : રાજુલા-જાફરાબાદમાં શનિવાર સવારથી અવિરત કમોસમી વરસાદે જાણે માજા મુકી હોય ૧૦ ઇંચથી વધુ પાણી વરસ્યું હતું અને નદી નાળા છલકાયા હતાં. કુંભનાથ-સુખનાથના રહેણાકી વિસ્તાર ખાલી થાય તે પહેલા પાણી ફરી વળ્યા હતા તો રામપરા ગામે વોકળામાં પાણીના પ્રવાહમાં દૂધનો ટેમ્પો તણાયો હતો.

રાજુલા અને જાફરાબાદ તાલુકામાં શનિવાર સવારના દસ વાગ્યાથી શનિ, રવિ, સોમ આમ ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે તેમજ રવિવાર રાત્રિના બે વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધીમાં એક સાથે નવ ઇંચ વરસાદ પડયો છે જેના કારણે રાજુલા શહેરમાં રેનબો સોસાયટી, સૂર્ય બંગ્લોઝ, છતડીયા રોડ તેમજ નીચલી બજારમાં પાણી ભરાયા હતાં. આ વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડયું છે તેમજ પીપાવાવ પોર્ટ અને ગ્રાય વિસ્તારમાં પણ ખુબ જ પાણી ભરાયા જોવા મળે છે તેમજ રામપરા ગામે દૂધનો ટેમ્પો દૂધ લેવા જતો હતો ત્યારે એક વોકળામાં ફસાયો અને જોરદાર પાણી આવી જતા ડ્રાઇવરનો આબાદ બચાવ ગામ લોકોએ કર્યો અને ટેમ્પો નદીમાં તણાઇ ગયો હતો તેમજ રાજુલા નજીક જાફરાબાદ તાલુકાનું સરોવડા ગામે વોકળામાં ટ્રેક્ટર લઇને જતા ટ્રેક્ટર તણાયું અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો તેમજ ધાતરવડી નદી ઉપર ડેમ નંબર ૨ જે ૩૫ દરવાજાનો ડેમ છે તેના ૧૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી ધાતરવડીમાં બે કાંઠે પાણી આવ્યું હતું. કુંભનાથ સુખનાથ મહાદેવની આજુબાજુના તમામ રહેણાક મકાનોને નોટીસો આપીને ખાલી કરવા માટે કહેલ પણ હજુ સુધી ખાલી કરે તે પહેલા ઘરમાં પાણી ઘુસી ગયા છે અને હો હા કરી મુકી છે. ડેમના સત્તાવાળાઓને સસ્પેન્ડ કરવા માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

Next Post
પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a...

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit ...

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud…

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 6 લોકોના મોત

1 year ago
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા | Market bearish f…

10 months ago
વડોદરામાં આજવા, પ્રતાપપુરા સરોવરમાંથી માટી ખોદકામ કરવાનું કામ પોલીસે અટકાવતા વિવાદ | Controversy over police stopping soil excavation from Ajwa Pratappura lakes in Vadodara

2 years ago
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News