gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in INDIA
0 0
0
મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આંધ્ર, તમિલનાડુ, ઓડિશા, કેરળ, બંગાળમાં હળવોથી ભારે વરસાદ

– દરિયાકાંઠાના રાજ્યોમાં 110 થી 140 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે : ઓડિશા-આંધ્ર પ્રદેશમાં રેડ એલર્ટ, 75 ડ્રોનથી મોનિટરિંગ

ચેન્નાઈ : દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડાંમાં પરિવર્તિત થયું હતું. મોન્થા નામનું આ વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠે ટકરાય એવી શક્યતા છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં આ વાવાઝોડાની ભીતિથી રેડ એલર્ટ જાહેર કરીને કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે જવાની ભલામણ કરવામાં આવી છે. આંધ્ર, તમિલનાડુ, ઓડિશા, બંગાળ, કેરળ, તેલંગણા અને ઝારખંડ એમ સાત રાજ્યો આ વાવાઝોડાંની રેન્જમાં હોવાથી સંભવિત વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે મોન્થા વાવાઝોડાંથી સર્વાધિક પ્રભાવિત એવા રાજ્યો – આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. ૨૮ અને ૨૯મી ઓક્ટોબરે આ રાજ્યોમાં ખૂબ ભારે વરસાદની શક્યતા છે અને વળી કાંઠા વિસ્તારોમાં ૧૧૦થી ૧૪૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય એવી પણ શક્યતા વ્યક્ત કરી છે.

આ વાવાઝોડાંના કારણે આ સાતેય રાજ્યોમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો. અમુક વિસ્તારોમાં પાણી ભરાય એટલો વરસાદ થયો હતો. કેરળના દરિયાકાંઠામાં એક માછીમારનું મોત થયું હતું. બંગાળના એક માછીમારનું પણ મધદરિયે મોત થયું હતું. આ રાજ્યોમાં માછીમારોને દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે. કાંઠાં વિસ્તારના ગામડાઓમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.

આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાં પર નજર રાખવા માટે ૭૫ જેટલા ડ્રોન તૈનાત રાખ્યા છે. બચાવ ટૂકડીઓને પણ ખડેપગે રાખવામાં આવી છે. તમિલનાડુ અને કેરળ તરફ વાવાઝોડું ફંટાઈ શકે એ શક્યતાના પગલે આ રાજ્યોમાં પણ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને તૈનાત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud…

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud...

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count…

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count...

આણંદ જિલ્લામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ 50 હજાર હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ | half inches of unseasona…

આણંદ જિલ્લામાં દોઢ ઈંચ કમોસમી વરસાદ 50 હજાર હેક્ટરમાં ડાંગરના પાક પર જોખમ | half inches of unseasona...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

અમદાવાદ પ્લેન ક્રેશ: મુસાફરો જ નહીં તમામ મૃતકોના પરિજનોને અપાશે રૂ.1 કરોડનું વળતર, ટાટા ગ્રુપની સ્પષ…

1 year ago
TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

TMC બાદ ઉદ્ધવ સેનામાં બળવાના સંકેત, લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી તરફ આગળ વધતું NDA | Parliament Cris…

2 weeks ago
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

3 weeks ago
‘થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata…

‘થોડા જ દિવસોમાં દિલ્હીમાંથી હટી જશે ભાજપ સરકાર’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીનો મોટો દાવો | Mamata…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News