gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…

G METRO NEWS by G METRO NEWS
October 28, 2025
in GUJARAT
0 0
0
પાલીતાણામાં પોસ્ટલ આસિસ્ટન્ટે ખાતેદારોના નાણાંની ઉચાપત કરી | Postal assistant embezzled money from a…
5
VIEWS
Share on FacebookShare on Twitter

– પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસમાં છેતરપિંડી ખુલી

– ખાતેદારોની જાણ બહાર નાણાં ઉપાડી લેનારા કોળિયાક સબ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર વિરૂદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર : પાલિતાણા પોસ્ટ ઓફિસના તત્કાલિન પોસ્ટલ આસિસ્ટન્ટ અને કોળિયાક સબ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરે ખાતેદારોની જાણ બહાર નાણાં ઉપાડી લઈ સરકારી નાણાંની ઉચાપત કરી છેતરપિંડી આચરી હોવાનું પોસ્ટ વિભાગની ખાતાકીય તપાસમાં ખુલ્યું હતું. જે મામલે પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા પોસ્ટ વિભાગના સબ ડિવિઝનલ ઈન્સ્પેક્ટર યોગેશભાઈ શ્રીરામભાઈ સ્વામીએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં પાલિતાણા પોસ્ટ વિભાગના તત્કાલિન પોસ્ટલ આસિસ્ટન્ટ અને હાલ કોળિયાક પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા રામદાસ મણીરામ કાપડી (રહે.અખંડ આનંદ સોસાયટી, અકવાડા રોડ, અકવાડા, ભાવનગર) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત રામદાસ કાપડીએ તા.૨૦-૦૬-૨૦૧૫થી ૦૧-૦૬-૨૦૧૯ સુધી પાલિતાણા પોસ્ટ વિભાગમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકેની ફરજ દરમિયાન ચેતનભાઈ અનંતરાય દવે, હિતેષભાઈ અનંતરાય દવે અને નમ્રતાબેન ચેતનભાઈ દવેના પાલિતાણા પોસ્ટ ઓફિસમાં એમઆઈએસ સ્કિમના દરેકના રૂ.૨,૪૦,૦૦૦ રકમથી ખાતા ખોલાવેલા હતા. જે પાલિતાણા પોસ્ટ ઓફિસમાંથી ટ્રાન્સફર થઈ ગયા હોવા છતાં તા.૨૪-૦૮-૨૦૧૬ના રોજ તેણે બનાવટી સહીથી સિસ્ટમમાં પોતાના યુઝર આઈડીનો ઉપયોગ કરી દરેક ખાતાની પાકતી રકમ રૂ.૪,૮૪,૭૪૧ અન્ય ખાતેદાર શીલાબેન વસંતરાય શેઠની જાણ બહાર જમા કર્યાં હતા અને બનાવટી સહીથી સિસ્ટમમાં પોતાની આઈડીનો ઉપયોગ કરી રૂ.૧૨,૮૧,૬૭૯ ઉપાડી લીધાં હતા. તેમજ તે ખાતામાં તા.૦૧-૦૨-૨૦૧૭ના રોજ રામદાસ કાપડી અને ચેતન દેવલુકના નામે ફીક્સ ડિપોઝિટમાં રોકાણ કર્યાં હતા અને અન્ય એક એકાઉન્ટ સી.ડી.દેવલુકની સહીથી બંધ કરી તેના રૂ.૨,૦૪,૬૬૭ પોતાના એકાઉન્ટમાં જમા કર્યાં હતા. આમ, કુલ રૂ.૧૪,૮૬,૩૪૬ની સરકારી નાણાંની ઉચાપત કરી છેતરપિંડી આચરી હોવાનું ખાતાકીય તપાસમાં ખુલતા પાલિતાણા ટાઉન પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા
GUJARAT

સતર્કતા અને સંવેદનશીલતાનું ઉદાહરણ: ભાવનગર મંડળના લોકો પાયલટોએ 03 એશિયાઈ સિંહોને સુરક્ષિત બચાવ્યા

October 6, 2026
Next Post
મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit …

મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે, મધદરિયે બે માછીમારોનાં મોત | Cyclone Montha to hit ...

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud…

નડિયાદની રેનસ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બાકાત કરાઈ | Nadiad Rance Hospital exclud...

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count…

દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ | Every fifth teenager in the count...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટનો પોતાના જ આદેશ પર સ્ટે, તમામ ભલામણ-ટિપ્પણી રદ | supreme court aravali …

9 months ago
રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visi…

8 months ago
રાજસ્થાનથી મુંબઈ જતી લકઝરી બસમાં દારૂની હેરાફેરી : બે ડ્રાઇવર સહિત પાંચની ધરપકડ | 5 arrested includi…

રાજસ્થાનથી મુંબઈ જતી લકઝરી બસમાં દારૂની હેરાફેરી : બે ડ્રાઇવર સહિત પાંચની ધરપકડ | 5 arrested includi…

2 years ago
સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…

સેવન્થ ડે સ્કૂલને આપેલો પ્લોટ AMC પરત લેશે, વિદ્યાર્થીની હત્યા બાદ આપેલી ત્રણ નોટિસ છતાં ખુલાસો ન થત…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News