gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Congress : વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણી નજીક છે ત્યારે, વોર્ડ 1ના કોંગ્રેસી ઉમેદવાર કનુ પ્રજાપતિએ નાટ્યાત્મક રીતે ફોર્મ પાછું ખેંચી લેતા ભારે વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ પ્રમુખ અને કનુ પ્રજાપતિનો ટપલી દાવ પણ થયો હતો. આ અંગે કોંગ્રેસે ભાજપ સામે જાત જાતના આક્ષેપો કર્યા હતા. એમાં સૌથી મોટો આક્ષેપ લોકશાહીની હત્યા કરાયાનો થયો હતો. આ અંગે જયુબીલી બાગ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સામે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે એકત્ર કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટરો સહિત બેનરો સાથે લોકશાહીની હત્યા કરાયાના આક્ષેપોના સૂત્રો લખાયા હતા. 

ઉલ્લેખનીય છે કે પાલિકાની ચૂંટણીને આવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરમિયાનનો ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખે વોર્ડ નંબર એકના કોંગ્રેસના ઉમેદવારો કનુ પ્રજાપતિએ નાટ્યાત્મક રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું. આ અંગે ચૂંટણી અધિકારીની ઓફિસથી જાહેર રોડ સુધી ભારે હંગામો હતો ત્યારે કોંગી ઉમેદવાર કનુ પ્રજાપતિ અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનો જાહેરમાં ટપલી દાવ થયો હતો. જ્યારે બીજી બાજુ શહેર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચી લેવા બાબતે સીધો આક્ષેપ ભાજપ પર કર્યો હતો અને આ કૃત્યને લોકશાહીની હત્યા સમાન ગણાવાયો હતો. આ અંગે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની ખુલ્લેઆમ હત્યા થઈ રહી હોવાના આક્ષેપો સાથે અમદાવાદી પોળ નજીકના ગાંધીનગર ગૃહ ખાતે આજે સવારે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. જેમાં એકત્ર થયેલા કોંગી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન વખતે લોકશાહીની હત્યા બાબતેના બેનર સાથે હાલની પાલિકાની ચૂંટણીમાં લોકશાહીની હત્યા થયાના આક્ષેપોવાળા પોસ્ટરો સાથે અસંખ્ય કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જેમાં ભાજપ વિરુદ્ધ આક્ષેપો કરતા  અને લોકશાહી બચાવોના નારા પણ ધરણા કાર્યક્રમમાં લગાવાયા હતા. આ ધરણા કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત રામકિશન ઓઝા (AICC સેક્રેટરી, પ્રભારી મધ્ય ગુજરાત) અને બિમલ શાહ (પૂર્વ મંત્રી, પ્રભારી શહેર જીલ્લા) ઉપસ્થિત રહેવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ લોકશાહી બચાવવાની આ લડાઇમાં ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…
GUJARAT

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

April 17, 2026
સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

Next Post
સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T...

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો: 17 ઝડપાયા | Gambling raid in Gotri area: 17 caught

6 months ago
ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating …

9 months ago
પાકિસ્તાનને ભારતનો વધુ એક ઝટકો, 40 વર્ષ જૂના ડ્રીમ પ્રોજેક્ટને સરકારનું ગ્રીન સિગ્નલ | India Pakista…

ભારત સાથે વેપાર અટકી પડતા પાકિસ્તાન હવે અન્ય દેશો તરફ નજર દોડાવશે | Pakistan will now look to other …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News