gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠા: વિજયનગરની ચીતરીયા બેઠકના ભાજપ ઉમેદવારનું નિધન, ચૂંટણી મોકૂફ રહેવાની શક્યતા | Vijaynagar T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ચૂંટણીના જંગમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પરથી પ્રબળ દાવેદાર અને ભાજપના મજબૂત મહિલા આગેવાન લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અચાનક બીમારી બાદ અવસાન થયું છે. ચૂંટણીના જાહેરનામાથી લઈને મતદાન સુધીની પ્રક્રિયા અત્યંત વેગમાં છે. આ દરમિયાન ઉમેદવારના અવસાનથી વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના વર્તાઈ રહી છે.

ગંભીર બીમારીને કારણે તબિયત લથડી હતી

પ્રાપ્ત વિગતો મુજબ, ગત 15 એપ્રિલ, 2026ની સાંજે લીનાબેન નિનામાની તબિયત અચાનક લથડી હતી. ગંભીર બીમારીના કારણે તેમને તાત્કાલિક ભિલોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતુ. લીનાબેન આ વિસ્તારના  મજબૂત મહિલા આગેવાન હતા અને ભાજપે તેમને ચીતરીયા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.

શું ચીતરીયા બેઠકની ચૂંટણી મોકૂફ રહેશે?

આગામી 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન છે. તેવામાં વિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પર ઉમેદવારના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ રહેવાની સંભાવના છે. 

આ પણ વાંચો: જામનગરમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા : ગોમતીપુર વિસ્તારમાં સફાઈ મુદ્દે નાગરિકોમાં રોષ

ચૂંટણીનું શિડ્યુલ

મતદાનની તારીખ: 26 એપ્રિલ, 2026

મતગણતરી: 28 એપ્રિલ, 2026

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…
GUJARAT

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

April 17, 2026
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકશાહીની હત્યા અને લોકશાહી બચાવો મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા | Vadodara Co…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

Next Post
અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને…

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ૬.૬૯ લાખ પડાવી લીધા | 6 69 lakhs were extorted by asking for…

3 months ago
યુએસ વિઝા મંજૂરી અંગે વધતી અનિશ્ચિતતાથી એજ્યુકેશન ક્ષેત્રની લોન વૃદ્ધિ ધીમી પડશે | Growing uncertain…

9 months ago
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત | Dindoli’s Std 12 science …

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News