gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરાયણમાં દારૂનું વેચાણ, ગોરવામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પક…

G METRO NEWS by G METRO NEWS
January 15, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરાયણમાં દારૂનું વેચાણ, ગોરવામાં દારૂના જથ્થા સાથે બુટલેગર પક…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરામાં ઉત્તરાયણ દરમિયાન દારૂ બંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હોવા છતાં દારૂનું વેચાણ છૂટથી થયું હોવાની વિગતો બહાર આવી છે. ગોરવા પોલીસે દારૂના મોટા જથ્થા સાથે એક નામચીન યુવકને ઝડપી પાડ્યો છે.

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને ઉત્તરાયણ દરમિયાન દારૂના મોટા જથ્થા ઉતારવામાં આવતા હોવાથી પોલીસ દ્વારા બે કરોડ ઉપરાંતનો દારૂ પકડવામાં આવ્યો હતો. જ્યારે પીધેલાના પણ રોજે રોજ સંખ્યાબંધ કસો કરવામાં આવતા હતા. આમ છતાં બુટલેગરો દ્વારા છુપી રીતે દારૂનું વેચાણ કરવામાં આવ્યું હતું.

ગોરવા વિસ્તારમાં સુભાનપુરા રોડ પર ઝાંસીની રાણી સર્કલ પાસે પોલીસે દારૂનું વેચાણ થતું હોવાની વિગતોને પગલે વોચ રાખી હતી. જે દરમિયાન રેસકોર્સ સોસાયટી માં રહેતા રાજ હરીશભાઈ ઠાકોરને પોલીસે દબોચી લઈ દારૂની જુદી જુદી બ્રાન્ડની 1.60 લાખની કિંમતની 214 બોટલ કબ લીધી હતી.દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને એટલા સમયથી વેચાણ ચાલતું હતું તે બાબતે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G…

ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી! | G...

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme...

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | …

બગસરા નગરપાલિકામાં પ્રમુખને બદલે તેમના પતિ વહીવટ કરતાં હોવાનો આક્ષેપ, હાઈકોર્ટે આપ્યા તપાસના આદેશ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔદ્યોગિક એકમો અને ગ્રામ પંચાયતો દ્વારા કચરો ફેંકાતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by garb…

5 months ago
વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં કોર્પોરેશન દ્વારા કાલથી મિલકતવેરાના બિલો આપવાનું શરૂ કરાશે | Vadodara co…

1 year ago
ડિફેન્સ મ્યુ. ફંડોના વળતરમાં 23 ટકાનો વધારો | Defense Mutual Funds’ returns increase by 23 percent

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News