gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni…

G METRO NEWS by G METRO NEWS
November 11, 2025
in GUJARAT
0 0
0
ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનમાંથી પકડાયો | Accused absconding for the last ni…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફરાર આરોપીઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઈવમાં

ગાંધીનગર એલસીબી ટુની ટીમે સાંતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી લીધો

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને
પકડવા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત સાતેજ
પોલીસ મથકમાં નવ વર્ષ અગાઉ નોંધાયેલી ચોરીના ગુનામાં ફરાર આરોપીને એલસીબી ટુની ટીમ
દ્વારા રાજસ્થાનના સલુમ્બર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાતા રહે છે
પરંતુ આ ગુનાઓમાં ઘણા આરોપીઓ વર્ષો સુધી ફરાર રહેતા હોય છે. આ સ્થિતિમાં આવા ફરાર
આરોપીઓને પકડવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા
ગાંધીનગર એલસીબી ટુના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી પરમારને સુચના આપવામાં આવી હતી અને
જેના આધારે તેમણે પોલીસ સ્ટાફને લાંબા સમયથી અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલા
નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને તેમના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ હાથ ધરવા
સુચના આપી હતી. જેના આધારે એલસીબી ની ટીમો દ્વારા જિલ્લા અને રાજ્ય બહાર વસવાટ
કરતા આવા નાસતા ફરતા આરોપીની યાદી તૈયાર કરી હતી અને સ્થાનિક બાતમીદારોને સક્રિય
કરી તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને મથામણ આદરી હતી. દરમિયાનમાં
એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાતેજ પોલીસ સ્ટેશનમાં નવ વર્ષ અગાઉ નોંધાયેલા
ચોરીના ગુનામાં ફરાર આરોપી વિરજી રોડાજી મીણા પોતાના રહેઠાણ ડબાડા ફલા
, છાણી ગામ, તા. સરાડા, જી. સલુમ્બર, રાજસ્થાન ખાતે
હાજર છે. જે બાતમીના આધારે પોલીસ ટીમ અહીં પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો
ત્યારબાદ સાતેજ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

એક્ઝિટ પોલમાં બિહારમાં ફરી એક વખત એનડીએ સત્તામાં આવશે

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe…

પીરાણા પાસે ગાયને બચાવવા જતાં ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત | Fefin a mano mwirin an a tori ewe dumpe...

ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d…

ગાડીને નુકસાન કેમ કર્યું કહી ટ્રાવેલ્સ માલિકે ડ્રાઇવરને ધોકાથી માર માર્યો | Travels owner beats up d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

રાહુલ ગાંધી અચાનક ક્યાં જતા રહે છે? જાણ કર્યાં વિના વિદેશ પ્રવાસથી CRPF પરેશાન! | Rahul Gandhi’s Sur…

1 year ago
૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn’t rain by June 15 the situation will wor…

૧૫ જૂન સુધીમાં વરસાદ નહીં પડે તો સ્થિતિ વકરશે | If it doesn’t rain by June 15 the situation will wor…

4 months ago
દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા

દેશમાં પાંચ વર્ષમાં 65 વિમાનોના એન્જિન હવામાં જ ફેઈલ થઇ ગયા

1 year ago
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્…

કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News