gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો | ahmedabad crime branch nabbe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે  ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો 1 - imageઅમદાવાદ,શુક્રવાર

ગાંધીનગર, કલોલ અને ગાંધીનગરમાં છેલ્લાં ૩ મહિના દરમિયાન ૩૨થી વધુ ટુ વ્હીલરની ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી લેવામાં ક્રાઇમબ્રાંચને સફળતા મળી છે. પોલીસે આરોપી પાસેથી ચોરી કરાયેલા કુલ ૩૨ જેટલા વાહન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે ચોરીના વાહનો સસ્તામાં વેચાણ કરતો એક રીઢો ગુનેગાર  અંબાલાલ રાવળ કૃષ્ણનગર  વિસ્તારમાં રહે છે અને ચોરીના વાહનો તેની પાસે છે. જેના આધારે પીઆઇ એસ જે જાડેજા અને તેમના સ્ટાફે અંબાલાલને ઝડપીને તેની પાસેથી  બેથી ત્રણ વાહનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ પુછપરછ કરતા તેણે ગાંધીનગર, કલોલ અને દહેગામમાંથી કુલ ૩૨ જેટલા ટુ વ્હીલર ચોરી કરીને ડાકોર, હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ કર્યા હતા.

ચોરી કરાયેલા ૩૨ ટુ-વ્હીલર્સ સાથે  ક્રાઇમબ્રાંચે રીઢા આરોપીને ઝડપી લીધો 2 - imageતે આરસી બુક થોડા દિવસમાં આપવાનું કહેતો હતો. પોલીસે તેને સાથે રાખીને અલગ અલગ સ્થળો પરથી ચોરી કરાયેલા  ૩૨ ટુ વ્હીલર્સ જપ્ત કર્યા હતા. આરોપી ખાસ કરીને સવારે આઠ થી દશ વચ્ચેના સમયગાળામાં જ ડુપ્લીકેટ ચાવીથી વાહનો ચોરી કરતો હતો. તેની પાસેથી જપ્ત કરાયેલા ૩૨ ટુ વ્હીલર્સ પૈકી ૧૦ સ્કૂટરની ચોરીનો ભેદ ઉકેલાયો હતો. જ્યારે અન્ય ટુ વ્હીલર બાબતે પુછપરછ કરવામાં આવી રહી છે.ઝડપાયેલા આરોપી વિરૂદ્ધ  અગાઉ પણ ૨૮ જેટલા ગુના ગાંધીનગર, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં નોધાઇ ચુક્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat …

ગુજરાતની તમામ જિલ્લા અદાલતમાં A4 સાઈઝનો પેપર ફરજિયાત, ફૉન્ટ અને માર્જિનનો પણ નિયમો બદલાયો | Gujarat ...

વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a…

અમદાવાદના પ્રહ્લાદનગરમાંથી સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો પર્દાફાશ, 2 વિરૂદ્ધ ફરિયાદ | prahladnagar a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું : વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવ…

7 months ago
નર્મદા: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના એકલા ચલોના સૂર, કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે | Nar…

4 months ago
દુઃખની વાત છે કે ન્યાયપાલિકામાં પણ ભ્રષ્ટાચાર…’ CJIનું નિવેદન ચર્ચામાં, આ વાત પર ભાર મૂક્યો | CJI …

1 year ago
‘કેપિટલ ફાઇનાન્સ’ના સંચાલકો સામે 50 અરજદારોની પોલીસમાં લેખિત રજૂઆત | 50 petitioners submit written r…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News